Cli

ટીવી એક્ટર મૌની રોય ફરીથી જોવા મળી અલગ અંદાજમાં જુવો તેની લેટેસ્ટ તસ્વીર….

Bollywood/Entertainment

ટીવી અને બૉલીવુડ એક્ટર મૌની રોય હમણાં સૂરજ નામબ્યાર સાથે લગ્નના ચાર ફેરા ફર્યા તેના બાદ તે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહી છે તેઓ સમય સમયે પોતા તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં હાલમાં કેટલીક એવી તસ્વીર સામે આવી છે જેમાં મૌની જબરજસ્ત લુકમાં જોવા મળી રહી છે.

મૌની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં લેટલીક લેટેસ્ટ તસ્વીર શેર કરી છે મૌની રોયની આ તસ્વીર ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે અને એ તસ્વીરમાં ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મૌની રોયની આ તસ્વીરમાં તમે જોઈ શકો છોકે મૌનીએ સફેદ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

મૌની રોય અહીં કેટલીક તસ્વીરમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે મૌની રોયે અહીં કેપશન પણ સુંદર લખ્યું છે મૌનીએ કેપશનમાં લખતા કહ્યું કે તેઓ જીવનથી પ્રેમ કરતી હતી અને જીવન તેને પાછો પ્રેમ કરે છે મૌની રોયની તસ્વીર પર ફેન્સ શિવાય સેલિબ્રિટી પણ કોમેંટ કરી રહ્યા છે મિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *