ટીવી એક્ટર કરિશ્મા તન્ના અને બિઝનેશમેન વરુણ બંગેરાના લગ્નની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી છે ગઈ કાલે કરિશ્માની હલ્દી પ્રસંગના કેટલાક વિડિઓ અને ફોટો સામે આવ્યા હતા જેમાં કરિશ્મા અને વરુણ ખુબજ ખુશ દેખાઈ રહ્યા હતા જેના બાદ આજે સવારે પણ એક મહેંદી પ્રસંગનો વિડિઓ જોવા મળ્યો હતો.
પરંતુ તેની વચ્ચે વરુણ અને કરિશ્મા તન્નાનો એક એવો વિડિઓ સામે આવ્યો છે જેને જોઈને એમના ફેન એમના પર ખુબજ પ્રેમ વરસાવી રહ્યા છે હકીકત માં કરિશ્માને જયારે મહેંદી લગાવવામાં આવી ત્યારે તેને સુકાવામાં સમય લાગી રહ્યો હતો તેના બાદ વરુણે પોતાનું મગજ લગાવ્યું અને હેર ડ્રાયરથી કરિશ્માની.
હાથે અને પગે લગાવેલ મેહેંદી સુકાવી અત્યારે તો કરિશ્મા પોતાના મહેમાનો સાથે પોતાની હોટેલ પહોંચી ચુકી છે જ્યાં કેવા કેવા નજારા હતા તેનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં જોઈ શકાય છેકે કરિશ્મા પતિ વરુણ અને પોતાની ફ્રેન્ડો સાથે જબરજસ્ત ઠુમકા લગાવી રહી છે જેનો વિડિઓ તમે યુટુબમાં જોઈ શકો છો.