કોઈ માં બાપ માટે તેનાથી મોટું દુઃખ ન હોય શકે કે તેઓ પોતાની આંખો સામે પોતાના બાળકને તડપતું મરતા જોવે ટીવી એક્ટર અમૃતા નાયડુ અત્યારે ચીસો પાડીને રડી રહી છે કારણ કે એમની 6 વર્ષની સ્ટાર પુત્રીએ રસ્તા પરજ તડપીને દુનિયા છોડી દીધી અમૃતાની પુત્રી સમનવી એક રિયાલિટી.
શોમાં જોવા મળી હતી જેના બાદ તેની લોકચાહના ખુબજ વધી ગઈ હતી આ ઘટના ત્યારે થઈ જયારે અમૃતા તેની પુત્રી સાથે શોપિંગ કરીને પાછી ફરી રહી હતી ત્યારે એમના વાહનને એક ટ્રકે ટ!ક્કર મારી દીધી આ દુર્ઘટનામાં અમૃતાની પુત્રીનું સ્થળ પર જ નિધન થઈ ગયું જયારે કે અમૃતા ગંભીર રૂપથી.
ઘાયલ થઈ ગઈ પછી એમને આંદન ફનન્દ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જિંદગી અને મોતનો જંગ લડી રહી અમૃતાએ હોશ આવતાજ જયારે પોતાની પુત્રી વિશે પૂછ્યું ત્યારે ડોક્ટર કંઈ જવાબ આપી ન શક્યા પરંતુ ડોક્ટરોનું મૌન જોઈને અમૃતા સમજી ગઈ કે એમની પુત્રી હવે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે.
અમૃતા હોસ્પિટલ માંજ ચીસો પાડીને રડવા લાગી જેણે પણ અમૃતાનું આ દર્દ જોયું તે પણ ખુદ પોતાના આંશુ રોકી ન શક્યું અત્યારે જે ટ્રક ચલાવનાર ડ્રાયવરે ગાડીને ટ!ક્કર મારી હતી તે ડ્રાયવરને જેલ મોકલી દીધો છે અમૃતા પુત્રીની વિરહમાં રડી રહી છે દુર્ઘટના બાદ અમૃતાની જીંદગી છીનવાઈ ગઈ છે.