ટીવી સીરીયલ અભિનેત્રી તુનીશા શર્માએ માત્ર 20 વર્ષ ની ઉંમરે કેરીયરના સફળ મુકામે સીઝાન મહોમ્મદ ખાન સાથે બ્રેક અપ બાદ અલીબાબા દાસ્તાન એ કાબુલ ટીવી શો સેટ પર સીઝાન ખાન ના મેકઅપ રુમ મા ખુદ ખુશી કરી દિધી જેના આરોપો થી સીઝાન મહોમ્મદ ખાન હાલ પોલીસ કસ્ટડીમાં છે.
સેલિબ્રિટી અને આમ જનતા તુનીશા શર્મા માટે ન્યાયની માગંણી કરી રહ્યા છે એ વચ્ચે અતરંગી ડ્રેસિંગ સેન્સ થી ફેમસ બનેલી ઉર્ફી જાવેદ સીઝાન ખાન નો પક્ષ લેતા આગળ આવી છે તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તુનીશા ના મામલામાં એ ખોટો હોઈ શકે હા ભલે તેને એની સાથે દગો કર્યો હોય.
પરંતુ આપણે સીઝાન મહોમ્મદ ખાન ને તુનીશા ની ખુદ ખુશી માટે જવાબદાર ના ગણી શકીએ તમે કોઈને પોતાની પાસે રાખી શકતા નથી જો એને તમારી સાથે ન રહેવું હોય તો છોકરી ઓ કોઈના માટે પોતાની કિમંતી જાન આપે નહીં ક્યારેક આ દુનિયા નો અંત હોય તેવું તમને લાગી શકે છે પરંતુ વિશ્વાસ કરો એ અંત નથી તમને જે પ્રેમ કરે છે.
તેમના વિશે વિચારો પોતાની જાતને પ્રેમ કરો ખુદખુશી બાદ પણ દુઃખ પુરુ નથી થતું જે તમારી પાછડ રહી જાય છે એનાથી વધારે દુઃખ થાય છે આમ જણાવતાં ઉર્ફી જાવેદે સીઝાન મહોમ્મદ ખાન ને બચાવવા માટેની વાત કરી છે આજે સીઝાન મહોમ્મદ ખાન ની પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ વધારી દેવામાં આવ્યા છે પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.