બોલીવુડ અભિનેતા કિંગ ખાન શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ ઉત્સુક છે જેમાં દીપિકા પાદુકોણ જોન અબ્રાહમ સાથે શાહરુખ ખાન પઠાણની ભૂમિકા ભજવતા જોવા મળશે જેમાં પઠાણના લુક માં શાહરુખ ખાન ખૂબ.
જિમ વર્કઆઉટ કરી રહ્યા છે જેમને તાજેતરમાં એક શર્ટ વિનાનો ફોટો અપલોડ કર્યો હતો જેમાં બેસીને કે પોતાની બોડી દેખાડી રહ્યા હતા પરંતુ આ ફોટો બોલીવુડ પ્રસિદ્ધ ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોસ્ટ કર્યો ત્યારે ઘણા બધા યુઝરોએ ફોટો એડિટ અને ડુબલીકેટ.
બોડી જેવું કહીને ટ્રોલ કર્યો હતો યુઝર નું ધ્યાન ફ્રન્ટ નહીં પણ સાઈડ એબ્સ પર ગયું હતું જેમાં યુઝરે લખ્યું હતું કે એડીટીંગ સાઈડમાં પણ એબ્સ આ કેવી રીતે તો બીજા યુજેરે લખ્યું મસ્ત એડીટ હૈ તો ત્રીજા યુઝરને લખ્યું વાહ ક્યા નકલી બોડી હૈ ચુસા હુઆ.
આમ તો આગળ લખ્યું એબ્સ કુચ જ્યાદા હી એડીટ હો ગયે હૈ જોકે શાહરુખ ખાનના ઘણા ચાહકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે શાહરૂખખાને આ બોડી પઠાણ મુવી માટે બનાવીછે જે આવનાર વર્ષ 2023 માં રિલીઝ થશે હાલતો આ ફોટોશૂટ ને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે.