ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોકચંદ રૈના 6 ફેબ્રુઆરી રવિવારે નિધન થઈન થઈ ગયા તેઓ ઘણા લાંબા સમયથી કે!ન્સરથી પીડિત હતા ગયા વર્ષે ડિસેમ્બરે એમની તબિયત વધુ બગડી રહી હતી તેઓ કે!ન્સરથી જંગ હરિ ગયા હતા અને ઉપરપ્રદેશના ગાઝિયાબાદમાં એમના ઘરે અંતિમ શ્વાસ લીધા.
ભારતના સ્વતંત્ર દિવસ 2020માં ભારતીય ક્રિકેટ ટીમથી નિવૃત્તિ લેનાર સુરેશ રૈના છેલ્લા એક મહિનાથી પિતાની સારવારમા હતા જણાવી દઈએ સુરેશના પિતા એક સૈન્ય અધિકારી હતા તેઓ જમ્મુ એન્ડ કાશ્મીરના રહેવાશી હતા પરંતુ 1990ના દશકામાં યુપી ચાલ્યા ગયા ત્રિલોકચંદ ઓર્ડનન્સ ફેક્ટરીમાં બો!મ્બ બનાવવામાં એક્સપર્ટ હતા.
રૈનાના પૂર્વ ભારત અને ચેન્નાઇ સુપર કિંગ્સ ટિમ સાથે હરભજન સીંગે રૈનાના પિતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું ટવીટ કરતા હરભજને પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું સુરેશ રૈનાના પિતાના નિધનનું સાંભળીને ખુબજ દુઃખ થયું ત્રિલોકચંદના પરિવારમાં ચાર બાળકો છે જેમાંથી બે પુત્ર સુરેશ રૈના અને દિનેશ રૈના અને બે પુત્રીઓ સામેલ છે.