દેશપુરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા ગુ!નાખોરી ના કિસ્સાઓ સામે આવતા રહેછે આ વચ્ચે ઉત્તર પ્રદેશ માંથી એક ચોકાવંનારા સમાચાર સામે આવ્યા છે ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં સનસનીખેજ વકીલની મો!તને ઘાટ ઉતારવાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે પોલીસે હ!ત્યા કેસમાં સંડોવાયેલા આરોપીને જેલમાં ધકેલી દીધા છે.
આ કેસમાં હ ત્યાની મુખ્ય સૂત્રધાર મૃતક વકીલની પત્ની જ હોવાનું સામે આવ્યું હતું તેને તેના પ્રેમી અને પડોશી મસ્જિદના સેવાદાર અને તેના એક મિત્ર સાથે મળીને પોતાના પતિ ને મો!તને ઘાટ ઉતર્યો હતો સમગ્ર ઘટના અનુસાર 15 ઓક્ટોબરની રાત્રે પોતાના ઘરમાં પત્ની અને બે બાળકો સાથે સૂઈ રહેલા વકિલ ઈતંઝાઉલ હકને અજાણ્યા શખ્સોએ.
તિ!ક્ષ્ણ હ થિયાર વડે ઘા મારી મો તને ઘાટ ઉતાર્યો હતો સવારે તેની પત્નીએ પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તપાસ કરતા પ્રથમ શક તેની પત્ની પર જ કર્યો હતો પોલીસે વકીલ ની પત્નીની કોલ ડીટેલ કઢાવી અને એ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો જે આરોપીઓ સાથે મળેલી હોવાનું સામે આવ્યું ઈતંઝાઉલ હક પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો.
તે કોર્ટ મા વકિલાત ની પ્રેક્ટિસ કરતો હતો આ દરમિયાન તેમના ઘરે તેમના બાળકોને ટ્યુશન આપવા માટે મસ્જિદનો સેવાદાર નદીમ અહમદ આવતો હતો તેને વકીલ ની પત્ની સાથે પ્રેમ થઇ ગયો બંને વકિલ ની ગેરહાજરી માં ખુબ શારીરિક સંબંધો બનાવવા લાગ્યા આ વાત જ્યારે વકીલને ખબર પડી ત્યારે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝ ઘડા થવા લાગ્યા.
પરંતુ વકિલની પત્ની નુસરત તેના પ્રેમી નદીમના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી તેને પોતાના બાળકોની પણ પરવાના કરી અને પોતાના પ્રેમી જે મસ્જિદનો સેવા ડર હતો તેને અને તેના મિત્રોને પોતાના પતિ હકને મો તને ઘાટ ઉતારવા માટે કહ્યું 15 ઓગસ્ટની મધ્યરાત્રીના સમયે હકની પત્ની નુસરત અને નદીમ સાથે તેના મિત્રો એ મળીને વકિલ હક ને મો!તને ઘાટ ઉતારી ને નુસરતે.
એવું નાટક કર્યુંકે તે બાજુમાં સૂઈ રહી અને પોલીસને જાણ કરી પણ પોલીસે તપાસ માં નુસરત ને પકડતા પોલ ખુલી સામે આવી પોલીસે તમામ આરોપીઓને ને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દિધાને કાર્યવાહી હાથ ધરી છે વાચંક મિત્રો આ ધાર્મિક પવિત્ર સ્થળ મસ્જિદ જેવી જગ્યા પર રહીને આવુ ખરાબ કાર્ય કરતા નદીમ અહેમદ પર શું અભિપ્રાય છે.