કરણ જોહર પોતાની હરકતોથી ક્યારેય બહાર નથી આવતા હવે એમની એજ હરકતો પર બહુ ફટકાર લાગી છે દેશમાં કો!રોના નવા વાઇરસ ઓમી!ક્રોન ના કેસ લગાતાર વધી રહ્યા છે દિલ્હીમાં ખાસ કરીને દિલ્હી સરકારે સ્કૂલ કોલેજ જિમ અને સિનેમાઘર બંદ કરવાનો ફેંસલો લીધો છે બધાને બીજી વાર લોકડાઉંન લાગવાનો ડર સતાવી રહ્યો છે.
હવે આની વચ્ચે કરણ જોહર દિલ્હી સરકારને સિનેમાઘર ખોલવાની અપીલ કરી રહ્યા છે કરણ જોહરે અરવિંદ કેજરીવાલને ટવીટ કરતા લખ્યું છેકે કોરોના નિયમોનું પાલન કરતાં સિનેમાઘરણોને ખોલવામાં આવે કરણ જોહરના આ ટવીટ જોઈને જનતા બહુ ભડકી ગઈ છે અને પછી એમણે કરણ જોહરના ઢાગ ઉઘાડી દીધા છે.
એક યુઝરે લખ્યું તમારું મગજ તો ઠેકાણે છે પોતાના બાળકો અને પરિવારને રોજ સિનેમાઘર ફિલ્મ જોવા કેમ નથી લઈ જતા તમને બસ તમારી ફિલ્મોની ચિંતા છે લોકોની નહીં એક વધુએ લખ્યું કરણ જોહર મોટા થઈ જાવ કેમ લોકોને માર!વા બેઠા છો બીજાએ લખ્યું શું આની જોડે મગજ નથી કોઈ આને જણાવો માણસો વિશે વાત કરી રહ્યા છે સિનેમાઘર માટે નહીં.
એ માણસો માટે જેનાથી ભીડ પેદા થશે જયારે અન્ય યુઝરે લખ્યું ફિલ્મ રિલીઝ નહીં થાય તો તમે ભૂખ્યા મ!રી જશો તમારી જોડે તો પૈસા છે એમના વિશે વિચારો જેઓ ફિલ્મ જોવા જશે અને વાય!રસના ઝપેટમાં આવી જશે પછી એમના પરિવારજનોને તકલીફ થશે ત્યારે તમે મદદ કરશો તમારું શું કહેવું છે કરણ જોહરની ટવીટ પર.