બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ ની આવનારી ફિલ્મ ગદર ટુ ને લઈને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે છેલ્લા 22 વર્ષના લાંબા સમય બાદ ફિલ્મ ની કહાની ને ફરી આગળ વધારવામાં આવી રહી છે ફિલ્મ ગદર ટુ નું શુટિંગ પુરુ થઈ ગયું છે ફિલ્મનું ફર્સ્ટ લુક સામે આવી ગયું છે આવનાર 11 ઓક્ટોબર ના રોજ દેશભક્તિ ના.
પાવન પર્વે રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ નું શુટિંગ હિમાચલ પ્રદેશ ઈન્દોર લખનૌ અને મુંબઈ માં થયું છે અનિલ શર્મા ના નિર્દેશનમાં બનેલી ગદર એક પ્રેમ કથા ફિલ્મ સાલ 2001 માં રિલીઝ થઈ હતી ફિલ્મની કહાની ભારત અને પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતી જે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી પાંચ કરોડથી વધારે લોકોએ.
આ ફિલ્મને થિયેટરમાં જોઈ હતી ફિલ્મ મેકર ગદર ટુ ને હીટ કરાવવા માટે ફિલ્મના એક સોંગ ને રીક્રિયેટ કરવામાં આવશે ફિલ્મ ગદર એક પ્રેમ કથા માં ઉડ જા કાલે કાવા મેં નિકલા ગડી લેકે મુસાફીર જાને વાલે એ સમયે દર્શકો ને ખુબ પસંદ આવ્યા હતા આજે પણ આ સોંગ લોકો સાંભળવા ખૂબ પસંદ કરે છે.
એવામાં ગદર ટુ માં એક ગીતને નવા રંગ રુપ સાથે ફરી પ્રસ્તુત કરવામાં આવશે તાજેતરમાં આવેલી બોલીવુડ લાઈવ ની રીપોર્ટ અનુસાર એ સામે આવ્યું છે કે ઉડ જા કાલે કાવા નું નવું વર્ઝન સોગં આ ફિલ્મ માં ફરી જોવા મળશે વાત કરીએ ઉડવા કાલે કાવા સોગં ની તો આ સોગં ફિલ્મ નુ એન્થેમ બની ગયું હતું શકીના અને.
તારા સિંહ ના પ્રેમની શરૂઆત થી લઈને તેમની જુદાઈ અને મીલન સુધી આ સોગંની ધુન વાગતી હતી જે ગીતને ઉદીત નારાયણ પ્રિતી ઉત્તમ અને નિહાર એસે મળી ને ગાયું હતું અને ફિલ્મ મ્યુઝિક ઉત્તમ સિંહે આપ્યું હતું એવામાં સામે આવ્યુ છે કે ગદર ટુ માં આ ગીત નિર્ણાયક સાબીત થસે જે ગીત ફિલ્મની.
કહાની ને એક નવી દિશા પણ આપશે ગદર એક પ્રેમ કથામાં પણ આ ગીત નિર્ણાયક સાબીત થયું હતું જેમાં ગીતના બે વર્ઝન હતા એક તારાસિહં ગાતા તો બીજી તરફ શકીના ગાતી એવામાં તમે સમજી શકો છો કે ગદર ટુના મેકર ફિલ્મ ને હિટ કરાવવા માટે માત્ર ફિલ્મના એક્શન સીન જ નહીં.
પરંતુ ફિલ્મના મ્યુઝિક અને ફિલ્મના ગીતો પર પણ પૂરતું ધ્યાન આપી રહ્યા છે ફિલ્મ ગદર ટુ સોશિયલ મીડિયા પર આવતા પહેલા જ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે ફિલ્મનું ફર્સ્ટ લુક લોકોએ ખૂબ પસંદ કરી છે સાથે ફિલ્મના કેટલાક શૂટિંગ સમયના વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં પાકિસ્તાની આર્મી સાથે.
સની દેઓલ બાથ ભરતા જોવા મળે છે આ ફિલ્મ ની કહાની સાલ 1971 ના ભારત પાકિસ્તાન ના યુદ્ધના સમયની હસે તારા સિંહ આ ફિલ્મ માં શકીના ને નહીં પણ પોતાના દિકરા જીતે ને લેવા પાકિસ્તાન માં ગદર મચાવતા જોવા મળશે ફિલ્મ માં બે વિલન જોવા મળશે જેમાં સની દેઓલ નો દિકરો જીતે ભારતીય આર્મીનો ભાગ જોવા મળશે.