200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચંદ્રશેખરે એક્ટરર જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી બાદ હવે શ્રદ્ધા કપૂરને લઈને એક મોટો ખુલાસો કર્યો છે સુકેશે જણાવ્યું છેકે કંઈ રીતે સફેદ પાવડરમાં ફસાયેલ શ્રદ્ધા કપૂરની મદદ કરી હતી સુકેશના આ ખુલાસા બાદ હવે શ્રદ્ધા કપૂરની મુશ્કેલીઓ વઘી શકે છે.
પહેલાજ ઇડી આ મામલે તપાસ કરી ચુકી છે કંઈ રીતે સુકેશે જેકલીને અને નોરાને કરોડો રૂપિયાના ગિફ્ટ આપ્યા જેકલીન સાથે તો સુકેશના કેવા સબંધ હતા તે પાછળના દિવસોમાં વાઇરલ થયેલ તસ્વીરોથી ખબર પડી હતી પરંતુ હવે સુકેશે જે ખુલાસો કર્યો તેને સાંભળીને ઇડી અધિકારીઓ પણ હેરાન રહી ગયા છે.
સુકેશ મજબ વર્ષ 2020માં શુશાંતસિંહ રાજપૂતના નિધનમાં કેટલાક સફેદ પાવડર કનેક્શન સામે આવ્યા હતા જેમાં એનસીબીને કેટલીક એવી ચેટ મળી હતી જેમાં શ્રદ્ધા કપૂર પર શક ગયો એનસીબીએ શ્રદ્ધાથી પુછતાજ પણ કરી હવે સુકેશનું કહેવું છે શ્રદ્ધાને આ કેસથી બચાવવા માટે તેની મદદ કરી હતી કઇરીતે મદદ કરી તેની જાણકારી ઇડીએ મીડિયાને નથી આપી.
પરંતુ સુકેશન ખુલાસા બાદ સવાલ ઉભો થયા છેકે શ્રદ્ધાએ સુકેશથી આ કેસમાં કેમ મદદ લેવી પડી સુકેશ એવો દાવો કરી રહ્યો છેકે તે છેલ્લા 6 વર્ષથી શ્રદ્ધાને જાણે છે હવે થઈ શકે છે સુકેશના આ ખુલાસા બાદ ઇડી શ્રદ્ધા કપૂરે પુછતાજ માટે બોલાવી શકે મિત્રો સુકેશના આ ખુલાસા પર તમે શું કહેશો.