Cli
બિગબોસ હાઉસ માંથી બહાર આવતા જ ટીના દત્તાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો...

બિગબોસ હાઉસ માંથી બહાર આવતા જ ટીના દત્તાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં ખુબ લોકપ્રિયતા ધરાવતો બિગબોસ રીયાલીટી શો ની 16 મી સીઝન ચાલી રહી છે જેમા માત્ર હવે 12 દિવશ જ બાકી રહ્યા છે શો પોતાના આખરી પડાવ પર પહોંચી ગયો છે 4 મહીના પહેલા શરુ થયેલી સીઝન માં 16 પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો જેમાં હવે 7 સ્પધી રહ્યા છે.

જેમાં ટીવી સીરીયલ ઉતરણ ફેમ અભિનેત્રી ટીના દત્તા ખુબ લોકપ્રિયતા મેળવી રહી હતી બિગબોસ હાઉસ માં તેનો અર્ચના સાથેનો વારંવાર ઝગડો જોવા મળ્યો હતો પરંતુ શો થી બહાર આવતા મિડીયા ઈન્ટરવ્યુ માં તેને જણાવ્યું હતું કે હું રાહતનો શ્વાસ અનુભવી રહી છું તેને જણાવ્યું કે.

હું શાલીન એકને છોડીને અર્ચના પ્રિયંકાને ખુબ મિસ કરી રહી છું બિગબોસ રીયાલીટી શો હાઉસ માં ટીના દત્તા અને શાલીન પર ફેક લવસ્ટોરી ફેલાવવાનો આરોપ લાગ્યો હતો તેને શો થી બહાર આવતા સીડી પર ઉતરતી તસવીરો શેર કરતા જણાવ્યું હતું કે લોકો આપણાને નીચા પાડવાના.

ઘણા પ્રયત્નો કરે છે પરંતુ આગળ વધવુ એ જીદંગી છે આપણી અંદર એક યૌદ્વા છુપાયેલો છે એમ જણાવ્યું હતું ટીના દત્તા ટીવી સીરીયલ ઉતરણ થી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં તે બિગબોસ શો હાઉસ થી બહાર આવી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *