કરોડોની ઠગાઈ કરનાર સુકેશે જેકલીન અને નોરા ફતેહી બાદ બોલીવુડની અન્ય 3 એક્ટર સાથે નામ જોડાયું છે ઇડીની તપાસમાં સામે આવ્યું છેકે સુકેશું કેસમાં સારા અલી ખાન જાનવી કપૂર અને ભૂમિ પાંડેકરને પણ પોતાના નિશાનામાં લીધા હતા ઇન્ડિયા ટૂડેની એક રિપોર્ટ મુજબ સુકેશે સારા ભૂમિ અને જાનવીને.
પણ ગિફ્ટ આપ્યા હતા અહીં આ ત્રણ એક્ટરે કબુલ્યું છેકે એમને પિંકી ઈરાનીએ સુકેશથી સંપર્ક કરાવ્યો હતો અને એમની સુકેસે મોટો બિઝનેશમેન જણાવ્યો હતો અને એમની સાથે કોઈ મોટા પ્રોજેક્ટમાં આમ કરવાનું કહ્યું હતું સારાને તો મિત્રતા રૂપે એક કાર ભેટમાં આપવાની વાત કરી હતી પરંતુ સારાએ તેને લેવાની ના પડી હતી.
પરંતુ સારાને સુકેશે ચોકલેટ અને મોંઘી ઘડિયાળ ગિફ્ટ આપી હતી જયારે જાનવીને પણ વોટ્સએપમાં ચેટિંગ કર્યું હતું અને મિત્રતા કરી જણાવ્યું હતું કે એક પ્રોજેક્ટમાં કામ કરવાના છે અહીં બોલીવુડની આ ત્રણ વધુ એક્ટરનું નામ જોડાતા સુકેશનો કેસ વધુ ચગી આવ્યો છે મિત્રો મેં શું કહેશો આ મામલે.