અનુપમાં સિરિયલથી ઘરે ઘરે નામ બનાવી ચુકેલી રૂપાલી ગાંગુલીએ આજે બધાનું દિલ જીતી લીધું હકીકતમાં રૂપાલી ગાંગુલી પોતાની ઘરડી સાસુને વરસાદમાં રેસ્ટોરેંટમા ખાવા ખવડાવવા પહોંચી હતી રૂપાલીની સાસુ એટલી ઘરડી થઈ ચુકી છેકે તેઓ જાતે ચાલી પણ નથી શકતા પરંતુ તેમ છતાં.
રૂપાલી આટલી ચાલુ વરસાદમાં પણ ખુદ સહારો આપીને પોતાની સાસુને ખાવા ખવડાવવા લાવી હતી રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે એમની સાસુને આ રેસ્ટોરેન્ટની થાળી બવ પસંદ છે એમને ઈચ્છા વ્યક્ત કરી એટલે બસ હું એમને લઈને ચાલી આવી આજના સમયમાં લોકો વૃધોને ખાવા ખવડાવવું તો દૂર.
પરંતુ વાત પણ નથી કરતા એમને સમય પણ નથી આપતા એમને પોતાના સમયના નથી સમજતા એવામાં રૂપાલી ગાંગુલી અને એમની દાદી સાસુનો આ વિડિઓ ઘણુંબધું શીખવી જાય છે આજકાલ જે લોકો પોતાના પરિવારના વૃદ્ધ લોકોનું સન્માન નથી કરતા તેઓ આ વીડીઓથી શિખામણ જરૂર લેશે મિત્રો રૂપાલી મટે એક શેર તો બને છે.