આજની આધુનિક દુનિયામાં સોશિયલ મીડિયા થકી લોકો અલગ અલગ પ્રકારના ટેલેન્ટ થી પોતાનું સામર્થ્ય છતું કરે છે આગવી શ્રેલી અને આવડતથી કોઈ પરીશ્રમ કે કોઈ કંઠથી મુકામ મેળવે છે કોઈની પુરી જીંદગી જતી રહેછે એ છતાં પણ ફેમસ નથી બની શકતા તો કોઈ રાતોરાત સ્ટાર બની જાય છે એવાજ માત્ર એક ગીત.
ગાઈને રાતોરાત ફેમસ થનારા બે વ્યક્તી વિશે આપણે વાત કરીશું પ્રથમ વાત કરીએ ભુવન બડ્યાકર બંગાળના કુરલાજીલીથી છે તેઓ પોતાના કચ્ચા બાદામ વિડીઓથી રાતોરાત ફેમસ થયા હતા હકીકતમાં તે એક ગરીબ ઘરના ફેરીયા છે બાઈક પર થેલાઓ ટીંગાડી ને આજુબાજુ ના ગામડાઓમાં તે પોતાની ભાષામા.
મગફળી વેચતા કાચા બદામનું સોગં વેપાર માટે ગાઈ રહ્યા હતા પરંતુ કોઈ વ્યક્તિ એ વિડીઓ બનાવી લેતા તેઓ ફેમસ બની ગયા ભારતભર માં કરોડો લોકોએ એ સોગં પસંદ કર્યૂ રાતોરાત તકદીર બદલાઈ મોટા મોટા યુટ્યુબર ઈન્સ્ટ્રાગ્રામ સ્ટાર એમના ઘેર જવા લાગ્યા એમને આર્થીક મદદ સાથે ઘણા સોગંમા પણ.
કામ કરવાનો મોકો આપ્યો તેઓ શુટ બુટ માં દેખાવા લાગ્યા સારું સ્થાન પ્રાપ્ત કર્યું મકાન આલીસાન બનાવી પોતાના પરીવાર સાથે ગાડી માં ફરે છે અને વિવિધ આલ્બમ સોગં માં આજે તે જોવા પણ મળે છે બીજા નંબરે છે રાનુ મંડલ આ નામ આપે સાભંડ્યુ હસે તે આધેડ વયની મહિલા પહેલાં રેલવે સ્ટેશન પર બેસીને.
ગીત ગાતી હતી લોકો પાછાં દશ રુપિયા આપતા હતા એ દરમિયાન કોઈ વ્યક્તિને રાનુ મડંલ નો અવાજ ખૂબ સારો લાગ્યો તેને એક વિડીયો બનાવી લીધો એ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો જેમાં લાખો લોકોએ પસંદ કર્યો આ વિડીયો બોલીવુડના મશહૂર સિંગર હિમેશ રેશમિયા એ જોયો હીમેશ રેશમિયા એ રામનું મંડલ ને.
રેલવે સ્ટેશન થી સીધા સ્ટુડિયો માં લઇ આવ્યા પોતાની ફિલ્મ તેરી મેરી કહાની માં ગાવાનો મોકો આપ્યો લોકોએ આ સોગં ખૂબ પસંદ કરતા ઘણા બધા સોગંમા ગાવાનો મોકો અપાયો પરંતુ લોકપ્રિયતા એ જીરવી ના શકી અને ઘંમડ આવી જતા લોકોએ એને સાભંડવાનુ બંધ કર્યું અને કામ પણ મળતા બંધ થયા છે હાલમા કોઈપણ પ્રોડ્યુસર.
એમને લેવા તૈયાર નથી લોકો સાથેનો દુર્વ્યવહાર એમના પતન નું કારણ બન્યો જે હાલતમાં પહેલા હતી તે ત્યા જ આવી ને ઉભી રહી આજે તે ફરી રેલવે સ્ટેશન પર જ જોવા મળે છે એમને હીમેશ રેશમિયા એ ઘણો સાથ આપ્યો હતો પરંતુ તે પોતાના સ્થાન પર અંકબંધ રહી શકી નહીં વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.