જે લોકોને ડાન્સનો શોખ છે તેઓ ગમે ત્યારે ગમે ત્યાં ડાન્સ કરવા ઉતરી પડતા હોય છે એવામાં અહીં એક યુવકનો વીડીઓ વાયરલ થયો છે જણાવી દઈએ જયનીલ મહેતા તેઓ એક કોરિયોગ્રાફર છે જયનીલનો ડાન્સ પસંદ કરવા વાળા તેમને ખુબજ પસંદ કર છે પરંતુ એમણે હમણાં યુવતીનો ડ્રેસ પહેરીને અમેરિકાની સડકો પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.
કોરિયોગ્રાફર જયનીલનો ડાન્સ આમ તો જબરજસ્ત હતો પરંતુ તા રીતે યુવતીના કપડાં પહેરીને ડાંન્સ કરતા લોકો વિડિઓ પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે વિડીઓમાં જોઈ શકાય છેકે જયનીલ જયારે ડાન્સ કરી રહ્યો છે ત્યારે રોડ પર નીકળતા તમામ રાહદારી તેનો ડાન્સ જોઈને હસતા જોવા મળી રહ્યા છે.
આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે જેને અત્યંયર સુધી દોઢ કરોડથી વધુ વ્યુ મળી ચુક્યા છે વિડીઓમાં જયનિલની સાથી મિત્ર પણ બેઠી છે જેઓ પણ આ ડાન્સને સહકાર આપી રહી છે જયનીલનાં આ ડાન્સને પુરી દુનિયા પસંદ કરી રહી છે ત્યારે કેટલાલ લોકો જયનીલને યુવતીને કપડાં પહેરવા પર ટ્રોલ પણ કરી રહ્યા છે.