આજના આ યુગમાં ઘણા લોકો નોકરી મેળવવા માટે ખુબ મહેનત કરતા હોય છે ડિગ્રી અને શરતીઓ હોવા છતાં પણ ઘણા લોકો બેરોજગાર ફરતા હોય છે જેમની નોકરી મળતી નથી પરંતુ એવું જ છે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમેરિકામાં ઈન્દોર શહેરનો યુવક પ્રાશુક કાઠેડં સવા કરોડ ના.
પેકેજ માં ડેટા સાઈન્ટિસ્ટ તરીકે નોકરી કરતો હતો સાલ 2017 માં તેને નોકરી મળી હતી આ દરમિયાન તે નોકરી સાથે પુસ્તકો વાચંતો અને ઈન્ટરનેટ પર જૈન સંતો ના પ્રવચન સાભંડતો હતો તેવું મન ભક્તિ માં ભળી ગયું અને તેને આ સંસાર માંથી રસ ઉઠી ગયો ભક્તિના ભાવો સાથે તે સાલ 2021 માં પોતાની નોકરી છોડીને.
ભારત પોતાના ઘેર પરત આવ્યો અને જૈન સાધ્વીઓ ના સાનિધ્ય માં રહેવા લાગ્યો એનું મન વૈરાગ્ય તરફ જવા લાગ્યું અને તેના માતા પિતા ની મંજુરી સાથે જીનેન્દ્ર મુનીજી ના હાથે દિક્ષા ગ્રહણ કરવાનું નક્કી કર્યું પ્રાશુક કાઠેડં ના પિતા રાકેશ કાંઠેડે આ દરમિયાન જણાવ્યું હતું નાનપણ થી તેનું મન ભક્તિ તરફ વળેલુ હતું ભણવામાં પ્રાશુક ખૂબ જ હોશિયાર હતો.
અને તેને ખુબ સફળતા મેળવી એના લગ્ન કરવાના બાકી હતા વિદેશ થી આવીને તે માત્ર ભક્તિ ના માર્ગ માં રહ્યો અને તેને જે નિર્ણય લીધો છે એ દાદા ની મરજી છે પ્રાશુક કાઠેડંના પિતા બિઝનેસ છે અને તેઓ કરોડોની સંપત્તિ ધરાવે છે એમનો એક માત્ર વાપરીશ પ્રાશુક કાઠેડં દિક્ષા ગ્રહણ કરીને ભક્તિ ના પંથે ચાલ્યો ગયો છે.