Cli
ભારતનું નામ ખરાબ કર્યું મુંબઈના આ યુવકે, લાઈવ થઈને આવી રહેલી કોરિયન યુવતી ને...

ભારતનું નામ ખરાબ કર્યું મુંબઈના આ યુવકે, લાઈવ થઈને આવી રહેલી કોરિયન યુવતી ને…

Ajab-Gajab Breaking

ભારત દેશની સંસ્કૃતિ ના વારસાને જોવા માટે દેશ વિદેશથી વિદેશી મહેમાનો ભારતમાં આવે છે અને ભારતમાં રોકાઈને ભારતના વિવિધ સ્થળો એ ફરે છે ભારત દેશની સંસ્કૃતિ સભ્યતા પહેરવેશ રહેણીકહેણી વિશ્વ આખામાં વખણાય છે દેશના વિવિધ સ્થળોએ ભવ્ય વારસો સંકળાયેલો છે જેને જોવા માટે વિશ્વના ઘણા બધા દેશોના લોકો ભારતમાં આવે છે અને ભારતમાં રહે છે ભારત દેશની ભૂમિ પર મહેમાનોનુ સ્વાગત કરવામાં આવે છે.

પરંતુ ઘણા બધા લોકો એવા પણ હોય છે જે વિદેશી મહેમાનોને હેરાન કરતાં પણ જોવા મળે છે તાજેતરમાં 30 નવેમ્બરના રોજ સૌથી સુરક્ષિત ગણવામાં આવતી મુંબઈ સીટીમાં દક્ષિણ કોરિયાની યુવતી ફરવા માટે આવેલી હતી આ દરમિયાન આ યુવતી રાત્રીના સમયે મુંબઈની સડકો પર ઉભી હતી.

અને લાઈવ વીડિયોથી મુંબઈ સીટી ને દેખાડી રહી હતી આ દરમિયાન અચાનક જ તેને પાછડ થી મહોમ્મદ શેખ અને મહોમ્મદ નકીબ અન્સારી નામના બે યુવાનો એ આવીને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યા તેને પકડી ને પરાણે કીસ કરવા લાગ્યા જેવી તેવી અગ્રેજી ભાષા માં તેની સાથે વાત કરી અને તેને કારમાં ખેંચવા લાગ્યા તેના શરીરના.

અંગોને પકડવા લાગ્યા યુવતીએ બુમા બુમ કરતા આ ઘટના ના પગલે લોકોની ભીડ ઉમટી પડતાં એ યુવાનો ક્યાંથી દોડી ગયા પરંતુ આ વિડીયો સામે આવતા જ મુંબઈ પોલીસ હરકતમાં આવી હતી અને આ બંને આરોપી મહોમ્મદ શેખ અને મહોમ્મદ નકીબ અન્સારી ની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ ગુનો નહોતી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *