આજકાલ સોશિયલ મીડિયા પર વિડીઓ રીલ બનાવવાનો લોકોમાં ગજબ નો શોખ જોવા મળે છે યુવાનો અવનવા કરતબો કરીને લોકોની વચ્ચે ફેમસ થવા માટે ના કરતબો કરતા જોવા મળે છે તો ઘણી યુવતીઓ ડાન્સ અને અંગપ્રદર્શન થકી પર લોકપ્રિયતા મેળવતી રહે બાઈક પર ટ્રાફિક નિયમો ની પરવા કર્યા.
વગર પણ ઘણા લોકો લોકપ્રિયતા મેળવવા સ્ટંટ કરતા પણ જોવા મળે છે સોસીયલ મીડિયા પર એવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક ચાલુ બુલેટ પર હાથમાં બિયર લઈને પીતો જોવા મળે છે વિડીઓ ના બેકગ્રાઉન્ડ માં પજાબી સોગં વાગી રહ્યુ છે શેર કરે જો ઝુમે ગાડી સિસ્ટમ સારા ઝુમે.
તેના પર એટીટ્યુડ સાથે યુવક હાથમાં બિયર સાથે પિતો જોવા મળે છે આ વિડીઓ સામે આવતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ઘટના અનુસાર વાઈરલ થયેલો આ વિડીઓ ગાજીયાબાદ પોલીસના હાથે લાગી જતાં પોલીસે બુટેલના નબંરની તપાસ હાથ ધરતા આ બુલેટ અસલાત પુરા.
જાટવ વસ્તીના રહેવાશી અભિષેક ના નામે રજીસ્ટર હતું પોલીસે આ વિડીઓ ને જોયા બાદ યુવક ને ટ્રાફિક નિયમોનુ ઉલંઘન કરવા બદલ ગુનો નોંધી ને ઓનલાઇન તેને 31 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો પોલીસે ચલણ કાપી અભિષેક ને મોકલી દિધું હતું અને કોર્ટમાં રજૂ થવાનું સમન્સ પાઠવ્યું હતું.