આજના જમાનામા લોકોને નોકરી મળવી મુશ્કેલ હોય છે પણ પૈસા કમાવવા આસાન છે પરંતુ પૈસા કમાતા આવડવું જોઈએ કમાણી કરવાના કેટલાકે કિસ્સા સાંભળીને વિચિત્ર લગતા હોય છે એવુજ કામ ગુજરાતની આ મહિલા કરી રહી છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મહિલા કેમેરા સામે ખાવા ખાઈને પૈસા કમાઈ રહી છે.
તમે પણ વિચારતા હસો કે ખાવા પૈસા પરંતુ હકીકતમાં આપણે જે મહિલાની વાત કરી રહ્યા છીએ એ મહિલાને ખાવા ખાતી જોવાના લોકો પૈસા આપે છે ડેલી સ્ટારની રિપોર્ટ મુજબ પશ્ચિમ ઈંગ્લેન્ડની રહેવાસી 25 વર્ષની એન્ટોનિયા ગ્રેહામ નામની મહિલા મહિને લગભગ 10 લાખ જેટલા રૂપિયા કમાય છે અને એ પણ કમાણી માત્ર ખાવા ખાઈને કરે છે.
રિપોર્ટ મુજબ એન્ટોનિયાનું મોટું શરીર લોકોનું ખુબજ પસંદ આવે છે જેઓ 3 બાળકોની માંછે પહેલા લોકો તેની મજાક બનાવતા હતા પરંતુ તેનો એક વિડિઓ ટિક્ટોકમાં વાયરલ થતાંજ લોકપ્રિય થઈ ગઈ એન્ટોનિયા 1 મિનિટ ખાવા ખાવાનો વિડિઓ બનાવવાના એક હજાર રૂપિયા ચાર્જ લેછે હવે તે મહિને આ રીતિ લાખો કમાઈ રહી છે.