ભારત દેશ એ સંતો મહંતોની ભૂમિ છે ભારત દેશની પવિત્ર ભૂમિ પર અનેક સાધુ મહંતો પરમાત્માની પ્રાપ્તિ માટે સાંસારિક જીવનનો ત્યાગ કરે છે અને ભક્તિમાં લીન થઈ જાય છે એવા ઘણા બધા ઋષિ પણ થઈ ગયા જેમને તપસ્યામાં પોતાનું જીવન વ્યક્ત કરી નાખ્યું એવો જ એક મહંત વિશે આપણે વાત કરીશું જેવો છેલ્લા 22 વર્ષોથી.
એક જ જગ્યા પર સાંસારિક જીવનથી દૂર માત્ર તપસ્યામાં લીન છે છત્તીસગઢમાં સત્યનારાયણ બાબા નામના આ સંત વર્ષો પહેલા શાળામાં ગયા અને ત્યાં એક પથ્થર જોવા મળતા તે તેને શિવલિંગ માનીને તેની પૂજા કરવા લાગ્યા અને તેમને ભક્તિનો રંગ લાગ્યો પોતાના પરિવાર સંસાર ની તમામ મોહમાયાને છોડીને તેઓ એ જગ્યા પર સ્થિત થઈ ગયા અને.
માત્ર ભગવાન શંકર નું ધ્યાન ધરવા લાગ્યા ઓમ નમઃ શિવાય ના જાપ જપવા લાગ્યા સમય વ્યક્તિત થવા લાગ્યો અને 22 વર્ષ થઈ ગયા બચપણ આખું ભક્તિમાં ગયું અને તેઓ આજે જવાનીમાં પણ 22 વર્ષ ની તપસ્યા બાદ એ જગ્યા પર જોવા મળે છે ભાવી ભક્તોએ એ જગ્યા ને જે ખંડેર હાલતમાં જોવા મળતી હતી તેને હાલ સ્વચ્છ અને સુંદર બનાવીને લોકો માટે ખુલ્લી મૂકી છે.
સત્યનારાયણ બાબાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને લોકોના તમામ કામ દૂર થઈ જાય છે સત્યનારાયણ બાબા પર પ્રભુ શિવ નો હાથ છે આજુબાજુના લોકો તેમને ખૂબ જ માને છે તેમના દર્શન કરવા માટે લોકોની ખૂબ જ લાંબી ભીડ જોવા મળે છે અને ભક્તો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.