કાનપુર બિલ્હોર વિસ્તારમાં માં ગયા મંગળવારે 6 બાળકો માંથી 5 બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી 1 બાળકનો મૃતદેહ મળી આવી છે NDRF ની ટીમે ઘણા સમયના પ્રયાસો થી એક બાળકના મૃતદેહ મળ્યો અને હજુ સુધી 5 નો કોઈ પત્તો લાગ્યો નથી જાણકારી મુજબ આ સ્થળ પર ફોટો પડાવી અને.
સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો પણ થોડી જ ક્ષણે દિકરી ડુબાવવા લાગી જેને બચાવવા એક પછી એક કુદી પડ્યા હતા પણ દિકરી હાથ નહોતી આવી અને તે પણ પાણીના પ્રવાહમા વહી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ બધા પરસ્પર એક જ કુટુંબના હતા અને તેઓ કોઈ પારીવારીક કાર્યક્રમ માં આવેલા હતા.
બિલ્હોર ગંગા ના કાઠે ફોટા પડાવી અચાનક છોકરી તણાઈ હતી જેને બચાવવા માટે 5 બીજા પણ ગંગાના પ્રવાહમા ખેંચાયા હતા ઘટનાની જાણ થતાં પરીવારજનો સમેત પોલીસ પ્રસાસન પણ પહોંચી ગયું હતું પરીવારજનો કલ્પાંત સાથે બીજા બાળકો શોધવા આજીજી કરી રહ્યું હતું તો અન્ય માણસો સતત પ્રસાસન પર.
સવાલો કરી રહ્યા હતાકે આ ઘાટ પર વર્ષો થી કોઈ સુરક્ષા ગોઠવવામાં આવતી નથી ઘણા બધા બનાવો અહીં બન્યા છે જેમાં ઘણા લોકો આ ગંગાના પ્રવાહમા ખેંચાયાછે આ બનાવ પર બચાવ ટીમો સક્રીય બની છે બચાવ કામગીરી ચાલુ કરી દિધી છે પરંતુ સમય વધારે થતાં પણ 5 વ્યક્તિ નુ જીવીત મળવું સભંવ દેખાતું નથી.