આજે વાત કરવી છે એક પિતા અને પુત્રની જે પુત્રને પાંચ વર્ષના છોડીને માતા દુનિયા છોડી જતી રહી જેથી આજે તેમને ઘણી મોટી સમસ્યા થઈ છે તમે જોઈ શકો છો કે આ પિતા કઈ રીતે પોતાના દીકરાની સંભાળ રાખે કઈ રીતે નોકરી કરે કે ધંધો ચલાવી કે શું કરે કઈ સમજાતું નથી ત્યારે આ વ્યક્તિએ પોપટભાઈના આગળ હાથ લંબાવ્યો ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા ઘણી મોટી આ લોકોને મદદ કરવામાં આવી જેમાં તેમને ખાવા માટે ઘણું વધારે રાશન કરી આપ્યું જે એક વર્ષ સુધી ચાલે એટલું હતું અને છોકરો ભણી શકે તે માટે તેને સ્કૂલની અંદર એડમિશન કરાવી દીધું તેની ફિસ પર ચૂકવી દીધી અને તેને એક મોબાઇલ પણ લઈ આવ્યો જેથી તે ઓનલાઈન ભણી શકે.
પોપટભાઈ અને તેમની ટીમને ઘણો મોટો ધન્યવાદ છે આ લોકોની ઘરે જઈને મદદ કરે છે તમે જોઈ શકો છો ઘેર ઘેર તેઓ કઈ રીતે લોકોની મદદ કરતા હોય છે સૌથી મેઈન વાત કે આ લોકો જેના સપોર્ટથી મદદ કરી રહ્યા છે એવા ઉકેની અંદર લન્ડનની અંદર આપણા ગુજરાતીઓ રહે છે એ લોકો આ પોપટભાઈના દ્વારા આવી રીતે લોકોની મદદ કરી રહ્યા છે લંડનની અંદર રહેતા રહેવાસી આપણા ગુજરાતીઓ આ લોકોની મદદ કરી રહ્યા છે હવે પોપટ ભાઈ ખુદ આ વ્યક્તિના ઘરે જય મદદ કરી રહ્યા હતા અને જોયું કે તેમને ઘણી મોટી સમસ્યા છે એક તો તેઓ પોતે નોકરી નથી કરી શકતા કેમ કે તેમના ઘરે બાળક એકલું છે તેને સંભાળ લેવા માટે કોઈ પણ નથી ના તો કોઈ દીકરી છે ના તો કોઈ માતા છે કે ના કોઈ સગુ-વ્હાલું છે તો આવી સમસ્યાને દૂર કરવા માટે પોપટભાઈ દ્વારા તેમને રાશન પણ ભરી આપવામાં આવ્યું અને મોબાઈલ અને એડમિશન કરાવી છોકરાને ભણવા માટે પણ ઘણી મોટી મદદ કરવામાં આવી.
આ વ્યક્તિને પોપટભાઈ દ્વારા બે બે વખત મદદ કરવામાં આવી જેથી તેઓ સારી રીતે ભણી શકે અને સારું સારું કામ કરી શકે છેવટે આ વ્યક્તિએ અંતમાં એ પણ જણાવી કે તમારો ખુબ ખુબ આભાર તમે અભિનંદન જેથી અમને આટલી મોટી મદદ કરી