Cli

શરૂ થતાંજ 350 કરોડમાં વેચાઈ સાઉથ સ્ટાર રામચરણની આ ફિલ્મ…

Bollywood/Entertainment Breaking

સાઉથ સિનેમાના જાણીતા કલાકાર રામ ચરણ અને ડાયરેક્ટર રાજા મૌલીની ફિલ્મ ત્રિપલ આર રિલીઝ થયા બાદ ડાયરેક્ટર શંકર સાથે આરસી 15 ફિલ્મ ઉતરાયણના દિવસે રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે હવે આ ફિલ્મને લઈને એક સારી ખબર સામે આવી રહી છે જેમાં બતાવામાં આવ્યું છેકે જી સ્ટુડીઓએ.

તેના મેકર સાથે 350 કરોડની ડીલ કરી છે બૉલીવુડ લાઈફના સૂત્રો મુજબ આ ફિલ્મ ભારે બજેટમાં છે અહીં તે ફિલ્મને કેટીલીયે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે જણાવી દઈએ ઝી સ્ટુડિયોએ આરસી 15ના હિન્દી વર્ઝન માટે સેટેલાઇટ ડિજિટલ અને થિયેટ્રિકલ રાઇટ્સ 350 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.

આ સાથે ઝી સ્ટુડિયો આ ફિલ્મનું અલગ અલગ ભષાઓમાં રિલીઝ કરશે જણાવી દઇએ રામચરણે આ ફિલ્મનું પહેલું સિડ્યુલ પૂરું કરી દીધું છે જ્યારે ફિલ્મનું બીજું સિડ્યુલ જૂન 2022 સુધી પુરી કરી દેશે અહીં રામ ચરણ સાથે ક્યારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે મિત્રો તમે શું કહેશો આ બાબતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *