વેન્ટિલેટર પર રાજુ શ્રીવાસ્તવ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ચાર દિવસ વીતી ગયા છતાં રાજુ હોશમાં નથી આવ્યા ડોક્ટર પુરી કોશિશો કરીને જોઈ ચુક્યા છે હવે રાજુને દુવાઓની જરૂર છે પુરા દેશમાંથી રાજુ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે અમિતાભ બચ્ચનને રાજુ ને એક મેસેજ રેકોર્ડ કરીને મોકલ્યો છે.
ડોક્ટર આ મેસેજ વારંવાર સાંભળવાં આવી રહ્યો છે જણાવી દઈએ અમિતાભ બચ્ચનને રાજુ એમના આદર્શ માનતા હતા જેવા અમિતાભ બચ્ચનને ખબર પડી કે રાજુ બીમાર છે એટલે એમણે રાજુને કેટલાય ફોન કર્યા અને મેસેજ પણ પરંતુ રાજુ તો ભાનમાં હતા નહીં ફોન એમના પરિવાર વાળાએ કોઈના ઉઠાવ્યા ન હતા હવે આ બાજુ ડોક્ટર.
તમામ કોશિશ કરી રહ્યા છે છતાં રાજુ ભાનમાં નથી આવ્યા ત્યારે ડોક્ટરોએ પણ રાજુના પરિવારને સલાહ આપી કે રાજુ કદાચ હલન ચલન નથી કરી શકતાં પરંતુ કદાચ સાંભળી શકતા હોય તો એટલે એમણે એમના પરિવારને એમના આદર્શ અમિતાભનો અવાજ સંભળાવવા કહ્યું ત્યારે એમના પરિવાર વાળાએ અમિતાભની ઓફિસે એમનો સંપર્ક કર્યો.
ત્યારે અમિતાભ તરફથી જાણવા મળ્યું કે અમિતાભે રાજુને ઘણા ફોન કરેલ હતા તેના બાદ રાજુના પરિવાર જનોએ વિનંતી કરી અને ડોક્ટરની સલાહ પણ બતાવામાં આવી કે તેઓ એક રેકોર્ડીંગ કરિને મોકલે તેથી રાજુને સંભળાવી શકાય તેના બાદ 5 મિનિટમાં અમિતાભે રાજુને સંબોધીને ઓડિયો ક્લીક મોકલી.
પરિવારથી મળેલ જાણકારી મુજબ ઓડીઓ ક્લીપમાં કહ્યું રાજુ ઉઠો બસ હવે બહુ થયું હજુ બહુ કામ કરવું છે હવે ઉઠી જાઓ અને અમને બધાને હસતા શીખવતા રહો પરિવારના લોકો હવે રાજુ ને વારંવાર આ મેસેજ સંભળાવી રહ્યા છે રાજુ અને અમિતાભને સારી બોન્ડિંગ રહી છે રાજુ અમિતાભને ભગવાનની જેમ માને છે.