ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એક્ટરનું લુક એવું બદલાયું છે જેના લુકની ચર્ચા કરવામાં આવી રહી છે કહી રહ્યા છે આને પણ ઇન્ડસ્ટ્રીઝની હવા લાગી ગઈ છે આને પણ સર્જરી કરાવી લીધી સૌથી મોટી વાત આ એક્ટર એમજ ખુબસુરત લાગે છે એવામાં સર્જરી કરાવવાની જરૂર શું પડી જે એક્ટરની વાત કરી રહ્યા છીએ તેઓ નુસરત જહા છે.
નુસરત જહાં હમણાં માં બની જેમને એક બાળકને જન્મ આપ્યો પોતાના બોયફ્રેન્ડ યસદાસ ગુપ્તા સાથે એજ નુસરત જહાં માટે કહેવાઈ રહ્યું છેકે તેના ચહેરામાં બહુ બદલાવ નજરે આવી રહ્યો છે તેના શું નાકની સર્જરી કરાવાઈ છે હવે તે વાતને લઈને નુસરત જ્હાએ ચોખવટ કરી છે નાકની સર્જરીની પુરી સચ્ચાઈ જણાવી છે.
નુશરત જહાં કહે છે તેની નાક છેલ્લા કેટલાક સમયથી બહુ મોટી દેખાઈ રહીછે જે વાત ખુદ તેને પણ નોટિસ કરી છે ત્યારે લોકો નોટીસ કરે એમાં કોઈ મોટી વાત નથી નુસરતની નાક મોટી નજરે આવી રહીછે તે કોઈ સર્જરીની નહીં પરંતુ તેને હાર્મોનલ ઈમ્બેલેન્સ થયુંછે માં બન્યા બાદ તેમના શરીરમાં બહુ બદલાવ આવ્યા છે તેવી ચોખવટ કરી હતી.