બોલીવુડ અભિનેત્રી જાનવી કપુર પોતાની ફિલ્મ ધડક ના દમદાર અભિનય પછી ખુબ ચર્ચા માં રહે છે અભિનેત્રી શ્રીદેવી નું પુત્રી જાનવી પોતાના હોટ અને બોલ્ડ લુક સાથે અવારનવાર સ્પોટ થતી રહેછે આ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી જાનવી કપુર મુંબઈ ઓર્ગેનાઈઝ પીકંવિલા ફસ્ટ એવોર્ડ શો માં દેખાઈ હતી.
જેમા તે બ્લેક કટ આઉટ આઉટફીટ માં જોવા મળી હતી જેમાં તે ખુબ જ આકર્ષક અને ગ્લેમર દેખાઈ રહી હતી ડ્રેસનો ડીપ નેક લુક તેના નિતંબોને પ્રદર્શીત કરી રહ્યો હતો જેમાં તે હોટ અને બોલ્ડ લાગી રહી હતી બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર ફેમસ એક્ટ્રેસ માંથી એક છે જેમને સાલ 2018માં આવેલી ફિલ્મ.
ધડક થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી ફરી પાછું વળીને તેને જોયું નથી અભિનેત્રી જાનવી કપૂર પોતાની ફિલ્મો સાથે ગ્લેમર અને હોટ લુકને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે જાનવી કપૂરને અવારનવાર જિમ અને ઇવેન્ટની બહાર હોટ લુકમાં સ્પોટ થતી જોવા મળે છે તેની ઘણી.
બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે ઇવેન્ટ દરમિયાન જાનવી કપુરે ફોટોગ્રાફરને ઘણા બ્લેક કટ આઉટ ડ્રેસમા પોઝ પણ આપ્યા હતા જેમાં તેને પોતાના નિતંબો ને બ્લેક કટ આઉટ ડ્રેસમાં પણ ફોન્ટ કરતા પણ ફોટો આપ્યા હતા જેને જોઈ ઘણા યુઝરો જાનવી કપુર ને ટ્રોલ પણ કરી રહ્યા હતા.