Cli
આ છે રાજુ શ્રીવાસ્તવ ની પુત્રી, બોલીવુડમાં છે મોટું નામ, દેખાવમાં છે ખુબ ગ્લેમર્સ...

આ છે રાજુ શ્રીવાસ્તવ ની પુત્રી, બોલીવુડમાં છે મોટું નામ, દેખાવમાં છે ખુબ ગ્લેમર્સ…

Bollywood/Entertainment Breaking

રાજુ શ્રીવાસ્તવ જાણીતા મશહૂર કોમેડિયન છે એમના તો લાખો ફેન્સ છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમની પુત્રી અંતરા શ્રીવાસ્તવ પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે રાજુ સરની પુત્રી અભિનેત્રી અને દિગ્દર્શક છે તેઓ માત્ર એક જ ક્ષેત્રમાં નથી પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા ક્ષેત્રોમાં સક્રિય છે.

તેઓ રાજુ શ્રીવાસ્તવના પગલે ચાલ્યા ન હતા પરંતુ અંતરા શ્રીવાસ્તવે પોતાનો અલગ રસ્તો બનાવ્યો જણાવી દઈએ અંતરાનો જન્મ 24 જુલાઈ 1994ના રોજ લખનૌમાં થયો હતો તેના પછી અંતરા શ્રીવાસ્તવ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માટે મુંબઈમાં આવી અંતરા શ્રીવાસ્તવે માસ.

મીડિયામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને તેમને વર્ષ 2006માં નેશનલ બ્રુઅરી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે અંતરાને એ સમયના 2005 ના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હાથે બહાદુરી માટે બ્રેવરી એવોર્ડ આપવામાં આવ્યો હતો કારણ કે એમના ઘરે આવેલા ચોરને પોતાની સુઝબુઝથી પોલીસને પકડાવ્યા હતા.

અંતરા શ્રીવાસ્તવનો એક નાનો ભાઈ પણ છે અને એમનુ નામ આયુષ્માન શ્રીવાસ્તવ છે તેઓ પણ એક સિતાર વાદક છે અંતરાના કામની વાત કરીએ તો અંતરાએ વર્ષ 2017માં હિન્દી શોર્ટ ફિલ્મ મી એન્ડ આઈ પ્રોડ્યુસ કરી હતી 2018 માં તેણે કેકે મેનનની ફિલ્મ વોડકા ડાયરીઝ થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *