સોશિયલ મીડિયા ના જમાનામાં આજે અવનવું આપણને જોવા મળે છે જેમાં ઘણા લોકો દુનિયાથી પોતાના અલગ સાબિત કરવા માટે અવનવી હરકતો કરતા જોવા મળે છે મહિલાઓ પોતાની પ્રેગનેન્સી દરમિયાન બેબીબંપ સાથે ફોટો શૂટ કરાવે છે પરંતુ વાઈરલ ફોટો માં કાંઈક અલગ જ જોવા મળ્યું છે એક.
આધેય વયનો પુરુષ પોતાના પેટ પર ફુલો લગાડીને છાતીએ સફેદ કપડુ બાંધીને માથામાં ફુલો નો તાજ પહેરીને ફુલોના બગીચામાં બેબીબંપ દેખાડી રહેલો દેખાય છે એને પોતાની વિચિત્ર માનસિકતા છતી કરીછે આ બેબીબંપ સાથેના ફોટોશૂટ ને મેટરનીટી ફોટોશૂટ પણ કહેવાય છે સમગ્ર મામલો આ ફોટોશૂટ.
પાછડ નો એમ હતોકે આ તસવીરો સ્પેનની છે અને આ વ્યક્તિ નુ નામ ફ્રાન્સિસ્કો પેરેઝ ઉર્ફે પેકોછે જે ફોટોશૂટ પાછડ હાથ એના મિત્ર ફોટોગ્રાફર માર્ટિન વિલ્કેસ નો હતો એના મિત્ર વિલ્કેસે ઘણા બધા મેટરનિટી ફોટોશૂટ કર્યા હતા પણ તે કંઈક અલગ કરવા માંગતો હતો એના કારણે પોતાના મિત્ર પેકો ને.,
તૈયાર કર્યો પેટને ફૂલોથી શુસોભીત કરી તેને શણગારવામાં આવ્યો અને આ અદ્ભુત ફોટોશૂટ કરાવ્યું આ ફોટોશુટ સ્પેન માં નહીં પણ આજે સમગ્ર વિશ્વમાં ખુબ જ ફેમસ થયું અને ફોટોગ્રાફ્સરને આ માટે એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યો હતો બંને મિત્રો એ એકબીજાની મરજીથી આ ફોટોશુટ કર્યું હતું.