પિતા માટે સૌથી ગૌરવની વાત ત્યારે હોય છે જયારે એમનાથી વધુ લોકો પુત્રનું સન્માન કરવા લાગે પછી પિતા એક સુપરસ્ટાર જ કેમ ન હોય સુપરસ્ટાર ચિરંજીવી સાથે એક એવુજ થયું જેને લોકોનું દિલ જીતી લીધી હકીકત માં ચિરંજીવી અને એમના પુત્ર રામચરણ અત્યારે એમની આવનાર ફિલ્મ આચાર્યનું પ્રમોશન કરી રહ્યા છે.
ફિલ્મમાં પિતા પુત્રની જોડી જોવા મળશે હાલમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરીને એક ઇવેન્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક બાળકી રામચરણ જોડે આવીને બોલી હું તમારી મોટી ફેન છું એમની સાથે બાળકીની માં હતી જે પુત્રી અને રામચરણની તસ્વીર ખીંચી રહી હતી આ નજારો ચિરંજીવી પણ જોઈ રહ્યા હતા.
અને મનમાં જ ખુશ થઈ રહ્યા હતા કે એમનો પુત્ર એમનથી પણ મોટો સ્ટાર બની ગયો છે ત્યારે અચાનક ચિરંજીવીએ એ બાળકીની માં જોડેથી અચાનક ફોન લીધો અને કહ્યું તમે પણ રામચરણ સાથે ઉભી રહી જાવ હું તમારા બંનેનો ફોટો પાડુંછું આ જોઈ બધા હેરાન રહી ગયા એક સુપરસ્ટાર હોવા છતાં ચિરંજીવીએ.
એટલી મોટી ઉદારતા દાખવી કે તેઓ ફેન્સના ફોટો ખુદ ખીંચવા લાગ્યા પરંતુ ત્યારે ચિરંજીવી ખુદને સુપસ્ટાર નહીં પરંતુ એક પિતા સમજી રહ્યા હતા જેમનો પુત્ર આજે એમનાથી પણ મોટો સુપરસ્ટાર બની ગયો છે જયારે આ વિડિઓ સામે આવ્યો ત્યારે લોકોએ પણ કહ્યું કે આવું તો માત્ર સાઉથના સ્ટારજ કરી શકે.