Cli
રાષ્ટ્રધ્વજ નું અપમાન કરતા આ રીતે નાના પાટેકરે રણબીર સિંહ ને રોક્યા...

રાષ્ટ્રધ્વજ નું અપમાન કરતા આ રીતે નાના પાટેકરે રણબીર સિંહ ને રોક્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા નાના પાટેકર જેવો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો આપી છે જેમના ડાયલોગ આજે પણ લોકોના દિલમાં છવાયેલા છે રાષ્ટ્ર ભક્તિ અને લોકજાગૃતિના ઘણા એમના ફિલ્મના સીન આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અકંબંધ છે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના જેવી અલગ જ એક્ટિંગ.

કરવા વાળો કોઈ પણ કલાકાર નથી પરંતુ એ છતાં એમને ઇન્ડસ્ટ્રીમાં જેવું જોઈએ તેવુ સ્થાન આપવામાં આવ્યું નહોતું તાજેતરમાં મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ સિંધે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નું ઈન્ટરવ્યુ લેવા નાના પાટેકર સાદગીમાં સાદા કપડાઓ માં બેસી ગયા હતા લોકમત એવોર્ડ 2022 ના કાર્યક્રમ દરમિયાન.

આ વખતે રણબીર સિંહ ને બેસ્ટ એક્ટર અને ક્યારા અડવાણીને બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એવોર્ડ લેવા માટે રણબીરસિંહ જેવા સ્ટેજ પર પહોંચ્યા એવા જ નાના પાટેકરના પગમાં પડી ગયા એમના આશીર્વાદ પ્રાપ્ત કરી અને ગળે લાગી ગયા અને નાના પાટેકર ને.

કિશ પણ આપી આ દરમિયાન ફોર્મ માં આવીને રણબીર સિંહ રાષ્ટ્રધ્વજ ને ઉપાડી ફરકાવવા લાગ્યા ત્યારે ઝંડો ઉપરથી નિકડવાની તૈયારી માં હતો ત્યારે નાના પાટેકર દોડતા પહોંચીને ઝંડાને પકડી નીચે લાવ્યા અને એને સ્ટીક માંથી પડતા બચાવી લિધો હતો આ દરમિયાન જો સ્ટેજ પર ઝંડો નીચે.

પડી જાત તો રણબીર સિંહ ની ઘણી બેઇજ્જતી થાત પણ એવું નાના પાટેકરે ના થવા દિધું અને ઘટના બનતા અટકાવી દિધી અને રાષ્ટ્રધ્વજ નું સન્માન અકબંધ રાખી દીધું હતું નાના પાટેકર ની ફિલ્મો માં જે એમનો અભિનય છે એવી જ રાષ્ટ્રભક્તિ આજે પણ એમના જીવનમાં વાસ્તવિકતા માં પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *