ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ની પ્રોફેશનલ લાઈફ અને પ્રશનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે પોતાના શાનદાર ક્રિકેટ કેરિયર માં તેમને ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખુબ ઉમદા પ્રદશન થકી વિશ્ર્વભરમાં ખુબ જ લોકપ્રિયતા મેળવી.

મહેન્દ્રસિંહ ધોની ના જીવનપર બાયોપીક ફિલ્મ પણ બનાવવામાં આવી છે સુશાતંસિહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોની ના પાત્રમાં પ્રાણ ફુંકી દિધા છે મહેન્દ્ર સિંહ ધોની ની લવસ્ટોરી આપે બાયોપીક ફિલ્મ માં જોઈ હશે પરંતુ એ શિવાય પણ ઘણી રસપ્રદ બાબતો છે જે ધોની અને સાક્ષીના જીવનમાં મહત્વપૂર્ણ રહી છે.

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી બન્ને એકબીજાને નાનપણ થી જ ઓળખતા હતા કારણકે બંનેના પિતા રાંચી માં મેકોન નામની કંપની માં એકસાથે કામ કરતા હતા ધોની અને સાક્ષીના પરિવારજનો પણ એકબીજાથી ખૂબ નજીકના સંબંધો ધરાવતા હતા આ દરમિયાન સાક્ષીનો પરિવાર હૈદરાબાદ શિફ્ટ થઈ ગયો.

આસામના તિનસુકિયા જિલ્લાના લખપાની શહેરમાં જન્મેલી સાક્ષી ધોનીએ પોતાનુ પ્રાથમિક શિક્ષણ વેલ્હામ ગર્લ્સ કોલેજ દેહરાદૂનમાં પુર્ણ કર્યું સાક્ષીએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મેનેજમેન્ટ ઔરંગાબાદમાંથી હોટેલ મેનેજમેન્ટ નો કોર્ષ કર્યો અને સાલ 2007 પાકિસ્તાન સામે ભારતની મેચ કોલકાતા માં રમાઈ રહી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ કોલકાતા ની તાજ બંગાલ હોટલમા રોકાયેલી હતી આ જ હોટલમા સાક્ષી મેનેજમેન્ટ કરી રહી હતી જે દરમિયાન સાક્ષીની મુલાકાત ધોની સાથે થતાં બંને વચ્ચે મિત્રતા ફરી થતાં બંને એકબીજા ની નજીક આવ્યા અને ધીમે ધીમે બંને એકબીજા ના પ્રેમમા પડ્યા લાબો સમય એક બીજાને.

ડેટ કર્યા બાદ સાક્ષી સાથે મહેન્દ્ર સિંહ ધોની એ સાલ મા લગ્ન કર્યા પરંતુ આ કહાનીમાં સાક્ષી ધોની ને ઓળખી પહેલી નજરે નહોતી શકી બાળપણની એક રમત અને હાવભાવ થી તે ધોની ને ઓળખી ગઈ અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી શરુ થઇ મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ના લગ્ન સાલ 2010 માં.

દહેરાદુન માં થયા હતા તેમના લગ્ન માં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહીત બોલીવુડ સીતારાઓ પણ હાજર રહ્યા હતા આજે મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટ થી નિવૃત્તિ જાહેર કરીને બિઝનેસ સાથે સંકળાયેલા છે તેઓ ખુબ વૈભવી જીવન વ્યતીત કરી રહ્યા છે તેમની કુલ સંપત્તિ 825 કરોડ છે.