જમ્મુકશ્મીર વિસ્તારમાં હંમેશા હુમલો થવાનો ભય રહે છે અને ફરી એક આતં!કવાદીએ જમ્મુકશ્મીરમાં તેમના પર હુમલો કર્યો છે અને લશ્કરી કમાન્ડરો તેમની સાથે લડીને તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ આ તમામ હુમલાખોરને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મિત્રો થોડા દિવસ પહેલા આપણા ગુજરાતનો એક સૈનિક દેશની સેવા કરતી વખતે અને જમ્મુ-કશ્મીરમાં સામે લડતા શહીદ થયો છે.
તે બહાદુર સૈનિક હરીશ ભાઈ પરમાર હતા અને ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અને હરીશ ભાઈના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી જમ્મુ અને કશ્મીરમાંથી સમાચાર આવી રહ્યા છે કે જમ્મુમાં એક પછી એક હુમલાખોરો છુપાયેલા છે.
જે શોધી શોધીને તેમને દુનિયાથી અલવિદા કરવામાં આવી રહયા છે અને આપણા હરીશ ભાઈનો બદલો પણ આપણી ભારતીય લશ્કરી સેના દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે ગઈકાલે 15 હુમલાખોરોને દુનિયાથી અલવિદા કર્યા હતા અને આજે પણ 2 હુમલાખોરોને આપણા લશ્કરી દળ દ્વારા મૃત્યુના ગાટ ઉતાર્યા છે અને હરીશ ભાઈનો બદલો લેવામાં આવ્યો છે.
થોડા દિવસોથી પાકિસ્તાનમાંથી ઘણા ત્રાસવાદીઓ ભારતમાં પ્રવેશી રહ્યા છે અને તેઓ છેલ્લા 10દિવસથી ભારતમાં છુપાયેલા હતા અને તે છુપાઈને આપણા જવાનો પર હમલો કરી રહયા છે પરંતુ હવે આપણા સૈનિકો સાવચેત થઈ ગયા છે અને તેઓ તેમને હરાવી રહ્યા છે અને સમાચાર એ છે કે જમ્મુ અને કશ્મીરમાં આપણી ભારતીય સૈન્ય સેના દ્વારા 17થી વધુ હુમલાખોરોને દુનિયાથી અલવિદા કર્યા.
હજુ પણ તેઓ એવા બીજા લોકોને શોધી રહ્યા છે જે આપણા દેશમાં છુપાયેલા છે અને એકવાર આપણી સેના તેમને શોધી કાઢશે તો તેઓ તમામનું શું થશે એ તો તમે જાણો જ છો આવું આપણા લશ્કરી સૈનિકો દ્વારા કહેવામાં આવ્યું છે આવી રીતે આપડા સૈનિકોનો બદલો લેવામાં આવી રહ્યો છે આ વિષે તમારો અભિપ્રાય આવકાર્ય છે.