પુરી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ધનુષ જ આવું કામ કરી શકે છે હોલીવુડ ફિલ્મના પ્રિમીયરમાં પોતાની પારંપરિક વેશભૂષા અને સંસ્કાર બતાવીને ધનુષે ત્યાં હાજર દરેકનું દિલ જીતી લીધું ધનુષ હવે હોલીવુડ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે કાલે જ એમની આવનાર હોલીવુડ ફિલ્મ ધ ગ્રેમેન નું પ્રીમેર રાખવામાં આવ્યું હતું.
હોલીવુડ ફિલ્મ એવેન્જર એન્ડ ગેમ્સ જેવી ફિલ્મોના ડાયરેક્ટર જો રુષોએ આ ફિલ્મને બનાવી છે તેઓ પણ ધનુષ સાથે ફિલ્મનું પ્રમોશન કરવા ભારત આવેલા છે તમે સમજી શકો છોકે ધનુષ કેટલા મોટા ડાયરેક્ટરની ફિલ્મમાં કામ કરી રહ્યા છે તેમ છતાં ધનુષ એટલી સાદગીથી ઇવેંટમાં પહોંચ્યા કે એમનાથી નજરો હટાવવી મુશેકેલ થઈ રહી હતી.
બધા કોટ પેન્ટ શર્ટ વાળા ધનુષ એકલા હતા જેઓ દક્ષિણ ભારતીયો નો પારંપરિક રિવાજ સફેદ શર્ટ અને ધોતી પહેરીને પહોંચ્યા હતા તેઓ મીડિયાવાળા સાથે ખુબજ સાડીગ સાથે પોઝ આપી રહ્યા હતા ધનુષના સંસ્કાર જોઈને હોલીવુડ ડાયરેક્ટરજો રુષો પણ હેરાન હતા ધનુષ જો રુષો અને એન્થની સાથે પોઝ આપી રહ્યા હતા.
ત્યારે ધનુષે હાથ જોડેલ હતા જયારે જો રુષો અને એન્થનીએ એવું કરતા જોયા ત્યારે બંનેને પણ એવું લાગ્યુકે આ ભારતનો રિવાજ અને સંસ્કાર છે એટલે એમણે પણ મીડિયા સામે હાથ જોડી લીધા અહીં ધનુષે વિકી કૌશલના આ બંને ડાયરેક્ટરોથી મુલાકાત કરાવી હતી તેમનો આ વિડિઓ સામે આવ્યા બાદ લોકો ધનુષની પ્રસંસા કરી રહ્યા છે.