Cli

આને કહેવાય એક સાચો અભિનેતા સાઉથના રામચરણના સંસ્કાર જોઈને તમે પણ કહેશો સેલ્યુટ…

Bollywood/Entertainment Life Style

સાઉથના સ્ટાર રામચરણની સાદગી જોઈને આજે લોકોનું દિલ ખુશ થઈ ગયું અરબોની સંપત્તિ કમાનાર રામચરણ જયારે મુંબઈની જમીન પર ઉતર્યા એમને જોઈને હરકોઈ હેરાન રહી ગયું રામચરણ મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટથી બહાર આવ્યા તો એમના પગમાં ચપ્પલ ન હતી એમણે કાળા રંગનો સાધારણ કુર્તો પહેરેલ હતો.

લોકો આ જોઈને ચોકી ગયા એટલા મોટા સુપર સ્ટારને ઉઘાડા પગે હકીકતમાં રામચરણ અને એમના પિતા ચિરંજીવી બહુ આધ્યાત્મિક છે રામચરણ લગભગ દર વર્ષે કેરળના સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જાય છે મંદિરમાં દર્શન કર્યા પહેલા તેઓ અયપ્પા દીક્ષા લેછે જેમાં તેઓ 41 દિવસ સુધી ઉઘાડા પગે રહે છે.

અને માત્ર કાળા કપડાં જ પહેરે છે તેના શિવાય તેઓ એટલા દિવસ જમીન પર સુવે છે અને બહ્મચર્યનું પાલન કરેછે આ તપસ્યા બહુ મુશ્કેલ માનવામાં આવે છે પરંતુ રામચરણ તેનું પાલન દરેક હાલમાં કરે છે ચાહે તેઓ શૂટિંગ કેમ ન કરી રહ્યા હોય કહેવાય છેકે એ તપસ્યા બાદ જે દર્શન કરે છે તેની બધી મનોકામનાઓ ભગવાન પુરી કરે છે.

રામચરણની સાચા દિલથી માંગેલ દુવા ભગવાને હાલમાં જ પુરી કરી છે એમની ફિલ્મ RRR સુપરહિટ ગઈ છે અને અત્યાર સુધી એ ફિલ્મ 700 કરોડની કમાણી કરી ચુકી છે આશા કરવામાં આવી રહી છેકે આ ફિલ્મ 1200 કરોડનો આંકડો પાર કરશે જયારે બૉલીવુડ સ્ટાર ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે પાર્ટીઓ કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *