બોલીવુડ ફિલ્મ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના નિધન પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખની લહેર પ્રસરી જવા પામી હતી હોળીના તહેવારોમાં હદ્વય રો!ગના હુમ!લા થી સતિષ કૌશિક નું નિધન થયું હતુ દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું સતિષ કૌશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.
ખુબ નામના ધરાવતા હતા પોતાના ફિલ્મી કેરિયર માં 100 થી વધારે ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર સતિશ કૌશીક ને સાલ 1987 માં આવેલી અનિલ કપૂર સાથેની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી સાચી ઓળખાણ મળી હતી સતીશ કૌશિક મિસ્ટર ઈન્ડિયામાં કેલેન્ડર ના.
પાત્રમાં ખૂબ જ ફેમસ બન્યા હતા ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ લગાતાર સુપરહિટ ફિલ્મો થતી એક નામચીન કલાકાર તરીકે સામે આવ્યા તેઓ પોતાના જીવનમાં ખાસ મિત્રો તરીકે અનિલ કપૂર અને અનુપમ ખેરને માનતા હતા
આને તેમના મિત્રો તેમના નિધન પર કેટલા દુઃખી છે.
એ તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં યોજાયેલ સતીષ કૌશિક ના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન જાણવા મળ્યું હતું સતિષ કૌશિક ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને કલાકારો ઉમટી પડ્યા હતા આ દરમિયાન અનુપમ ખેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમને હોસ્ટ કરી રહ્યા હતા.
ત્યારે અનિલ કપૂર સતિષ કૌશિક ને યાદ કરતા ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા અનિલ કપૂરે જણાવ્યું હતું છે સતિષ કૌશીક મારા ખુબ સારા મિત્ર હતા અમે બંનેએ એકસાથે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા થી બોલીવુડ માં નામના મેળવી હતી એ દરમિયાન હંમેશા સતિષ ભાઈ શુટીંગ સેટ પર.
મને નાના ભાઈની જેમ પ્રેમ કરતા અને વર્ષો જુની મિત્રતા તેમને હંમેશા નિભાવી તેઓ સાથે મારી 40 વર્ષની મિત્રતા હતી અચાનક તે આપણા બધાને છોડીને ચાલ્યા ગયા તેમના ગયા બાદ આ સ્ટેજ સુનો સુનો લાગે છે તેઓ ના માત્ર કલાકાર પણ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા સેવાભાવી. વ્યક્તિ હતા.
તેઓ ક્યારેય કોઈનું અહીત કરી શકે નહીં આજે ભલે આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમને જ્યારે પણ હું કેલેન્ડર તરીકે યાદ કરું છું મારો મિત્ર તેમા મને દેખાય છે અનિલ કપૂર સાથે અનુપમ ખેર પણ આ દરમિયાન ખુબ ભાઉક થઈ ગયા હતા બંનેની આંખો માં આંશુઓ સાથે સતિશ કૌશીક માટે.
ભરપૂર યાદોની બહાર જોવા મળતી હતી ઉપસ્થિત તમામ લોકોએ પોતાના જીવન સાથે ની સતિષ કૌશિક સાથેની યાદોને અભિવ્યક્ત કરી હતી આજે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌને હસાવતા સતિષ કૌશિક આપણી વચ્ચે રહ્યા નથી પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના