Cli
બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોની બાપ છે આ ફિલ્મ, હિન્દુત્વ ચેપ્ટર વન નું ટ્રેલર રિલીઝ થતા હાહાકાર મચી ગયો...

બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોની બાપ છે આ ફિલ્મ, હિન્દુત્વ ચેપ્ટર વન નું ટ્રેલર રિલીઝ થતા હાહાકાર મચી ગયો…

Bollywood/Entertainment Breaking

એક એવી ફિલ્મોનું ટ્રેલર રિલીઝ થયુંછે જે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયુંછે ઝી મ્યુઝિક કંપની ના પ્લેટફોર્મ પર થી રજૂ થયેલું ટ્રેલર હિન્દુત્વ ચેપ્ટર વન મેં હિન્દુ હું નામની ફિલ્મ ખૂબ જ અલગ દેખાય છે બોલીવુડ મહદંશે આવી ફિલ્મોને પ્રોત્સાહન નથી આપતી એ વચ્ચે ધ કાશ્મીરી ફાઈલ માં.

જેમ કશ્મીરમાં હિન્દુઓની વેદના દેખાડી હતી એમ જ લવજેહાદ આર્ટિકલ્સ ૩૧૭ કોલેજ પોલિટિકલ વામપંથી જેવા મુદ્દા ઉપર બનેલી આ ફિલ્મની કહાની રોમાંચક છે ઓછા બજેટથી બનેલી આ ફિલ્મનું ટ્રેલર રજુ થતાં જ લાગી રહ્યુંછે આ ફિલ્મ રિલીઝ થતા ખૂબ વિવાદ ઉભો કરી શકે છે ફિલ્મમા જ્વલનશીલ મુદ્દાઓને.

ઉઠાવે છે જે હાલ આ!ગ લગાડી રહ્યા છે જેમાં અફજલ તેરે કાતીલ જીંદા હૈ ના નારા લગાડી હિન્દુત્વ પ્રત્યે ઘૃણા રાખતા લોકોને આ ટ્રેલર મા‌ દેખાડ્યા છે સાથે આ ફિલ્મ ના અભિનેતા ના એક ડાયલોગ પ્રમાણે મુસલમાન ગર્વથી હું મુસ્લિમ છું એમ કહી શકે તો હિન્દુ ગર્વથી હું હિન્દુ કહે તો તમને કેમ તકલીફ થાય છે સાથે કેવી રીતે.

વિદ્યાથીઓ ને દંગા ફસાદ કરવા પ્રેરીત કરાયછે એ પણ દેખાડ્યું છે માત્ર 2 મિનીટ 54 સેકન્ડ ના આ ટ્રેલરમાં ડિરેક્ટરે દરેક મુદ્દાઓને પોઇન્ટ ઉપર રાખેલા છે જેનાથી લોકો સમજી શકે કે આ ફિલ્મને બનાવવાનો મેઈન ટોપીક શું છે જ્યારે ધ કશ્મીર ફાઈલ નું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે લોકોએ એને ઝાઝો રિસ્પોન્સ નહોતો આપ્યો.

પરંતુ જ્યારે આ ફિલ્મ રજૂ થઈ હતી ત્યારે સમગ્ર દેશમાં આ ફિલ્મને જોવામાં આવી હતી પણ હિન્દુત્વ ચેપ્ટર વન નું ટ્રેલર જ આ!ગ લગાડી રહ્યુ છે આ ફિલ્મ ની કહાની યુવાનો માટે‌ છે કોલેજ લાઈફથી શરુ થતી આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ પર આધારિતછે આ ઓછા બજેટ ની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવે એવી શક્યતા જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *