બોલીવુડના અભિનેતા આમિર ખાનની લાલસિંહ ચડ્ડા ફ્લોપ થઈ તો સાથે અક્ષય કુમારની રક્ષાબંધન પણ ફ્લોપ રહી હતી બોલીવુડ ની ફિલ્મો ને આજકાલ બોયકોટ કરવાનો એક ટ્રેડ ચાલી રહ્યો છે તેના વચ્ચે ઘણા દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો ફ્લોપ થઈ રહીછે તો બિજી તરફ સાઉથ ઇન્ડિયન મુવી નો દર્શકો માં ગજબ નો.
ક્રેઝ છવાયેલો છે ઘણી બધી સાઉથ ફિલ્મો એ બોલિવૂડ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે બોક્સ ઓફિસ પર માત્ર સાઉથ ઇન્ડિયન મુવી નો જ દબદબો જોવા મળી રહ્યોછે આ વચ્ચે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પોતાના ફિલ્મી કેરીયર ને બચાવવા સાઉથ ઇન્ડસ્ટ્રીના સરણે પહોંચી ગયા છે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી.
સાથે તેમની ફિલ્મ ગોડફાધર આવી રહી છે જેમાં તેઓ પ્રથમવાર સાઉથ ઇન્ડિયન મુવીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે ફિલ્મ ગોડફાધરના પ્રમોશન સેટ દરમીયાન ચિરંજીવી એ જણાવ્યું હતું કે સલમાન ખાને આ ફિલ્મ માટે ફી લેવાની ના પાડી હતી કહ્યું કે તમે મારા ભાઈ છો અને અભિનય જગત પ્રેમથી ચાલે છે.
પ્રેમના પૈસા ના હોય સાથે સલમાન ખાને એ પણ જણાવ્યું હતું કે લોકો હોલીવુડ માં જવા માંગેછે હું ટોલીવુડ માં જવા માગુંછું આ નિવેદન થી એ સાફ દેખાઈ આવ્યું કે સલમાન ખાન પેન ઈન્ડિયા પર પણ સ્ટાર બનવા માંગે છે હાલના બોલીવુડ ના ડુબતા જહાજને જોતા સલમાન ખાન આવનાર સમય માં પોતાની.
ફિલ્મ કીશીકા ભાઈ કીશીકા જાન માં પણ સાઉથ સ્ટાર અભિનેતા રામચરણ ને સાથે લેવા માંગે છે સલમાન ખાનની ઘણી બધી ફિલ્મો નું શૂટિંગ ચાલી રહ્યું છે આ દરમિયાન તેઓ સાઉથ ઇન્ડિયન મુવી સાથે પણ કામ કરવા તૈયાર છે એમને ટોલીવુડ પ્રત્યેનો લોકોનો ક્રેઝ ખબર છે એટલા માટે તેઓ હવે સાઉથ ઇન્ડિયન.
ફિલ્મોના સુપરસ્ટાર નો સહારો મેળવીને જ આગળ વધવા માંગે છે સલમાન ખાન આગળથી ચેતીને પોતાની ફિલ્મોને કોઈપણ હાલતમાં ફ્લોપ જોવા માગતા નથી એટલા માટે એમનુ આ પગલું ઉચિત દિશામાં છે એવું સાબીત થતું જણાય છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ દ્વારા જરુર જણાવજો.