Cli

બાહુબલીનો આ ફેમસ એક્ટર કેજીએફ 3 માં જોવા મળશે કેજીએફ 3 માં એક્ટરની એન્ટ્રી સ્પાઈડર મેનની જેમ થશે…

Bollywood/Entertainment Breaking

સાઉથની ફિલ્મ કેજીએફ 2 ને દર્શકોએ ખુબજ પ્રેમ આપ્યો ફિલ્મનો પહેલો ભાગ પણ બ્લોકબસ્ટર હતો અને બીજો ભાગ પણ હવે ફિલ્મે પ્રત્યે દર્શકોનો ખુબજ પ્રેમ જોતા ફિલ્મના મેકરોએ કેજીએફ 2 ને પણ બનાવવાનો નિર્ણય કર્યો છે કહેવાઈ રહ્યું છેકે કેજીએફ 3 માં યશ તો રહેશે જ પરંતુ અન્ય એક મોટા વિલેનનું આગમન થશે.

કેજીએફ 2 એ દુનિયાભરમાં થઈને 1100 કરોડની કમાણી કરી છે હવે ફિલ્મના મેકર કેજીએફ 3 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મીડિયા રિપોર્ટ મુજબ આ ભાગ બંને કરતા હિટ હશે તેનાથી પણ અન્ય એક્ટર જોવા મળશે ફિલ્મના પ્રોડ્યુસર વિજય કરગંદુરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ફિલ્મમાં યશને રોકી ભાઈ તરીકે જોવા મળશે.

ફિલ્મ નિર્માતાએ આગળ ખુલાસો કર્યો છેકે આ ફિલ્મ માર્વલ યુનિવર્સની જેમ હશે એવામાં સ્પાઈડર મેન જેવી ફિલ્મોનો અનુભવ કરવામાં આવશે ફિલ્મનું બજેટ 500 કરોડ આસપાસ રહેશે અને અંદાજ લગાવાઈ રહ્યો છેકે ફિલ્મમાં વિલેનની ભૂમિકામાં બાહુબલીના ફેમસ વિલેન રાણા દગુબત્તી મેન વિલેનની ભૂમિકામાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *