ભારતમાં જઈને ગમે તે નાના છોકરાને પુછો કે પ્લાસ્ટિક ની કોથળીઓ નો ડ્રેસ ફુગ્ગાઓ નો ડ્રેસ પ્લાસ્ટિક ના ફુલો સેલોટેપ ઘડીયારનો ડ્રેસ શાકભાજી ફળોનો ડ્રેસ સહીતના અવનવા અજીબો ગરીબ ડ્રેસ કોણ પહેરે છે તો બાળકો જવાબ આપશે ઉર્ફી જાવેદ પોતાના અભિનય કરતા પણ પોતાના અંતરંગી ડ્રેસિંગ.
માટે ચર્ચા માં રહેતી ઉર્ફીએ હવે તમામ હદો હટાવી દિધી છે તાજેતરમાં તેણે મોબાઈલ માં વપરાતા સિમ કાર્ડનો ડ્રેસ બનાવ્યોછે એ પણ 2 હજાર સિમકાર્ડ આ ડ્રેસીસ બનાવતો એક વિડીઓ પણ જોવા મળ્યો છે જેમાં જમીન પર ઘણા સિમ કાર્ડ પડેલા દેખાય છે એક સ!ળગતી મીણબત્તી નજીકમાં રાખવામાં આવી છે.
બાજુમાં એક મહિલા બેઠી છે તેના હાથમાં લોખંડની પાતળી ખીલીવાળો પ્લકર છે તે દરેક સિમ કાર્ડને મીણબત્તીની જ્યોતથી ગરમ કરીને ત્રણ કાણાં પાડે છે અને તે તેમાં રિંગ્સ લગાવીને બધાને જોડતી દેખાયછે આ મહિલાનું નામ છે ગીતા જયસ્વાલ છે જે ઉર્ફી જાવેદના બધા અતરંગી ડ્રેસને ડિઝાઈન કરે છે આને ઉર્ફી જાવેદ ને.
સ્પેશિયલ તૈયાર કરેછે આ 2 હજાર સિમકાર્ડ વારો ડ્રેસ તૈયાર કરતા અચાનક મધ્ય રાત્રીએ થાક દરમિયાન ગીતા ઝોકું ખાઈ ગઈ હતી પરંતુ પાણીનો છંટકાવ કરતા તેને ભાન આવી ગયું હતું એવું મિડીયા અહેવાલમા જાણવા મળ્યું હતું ઉર્ફી જાવેદના ડ્રેસીસ જોતા ચાહકો બેહાલ થાય તો બનાવનાર બેભાન થાય એમાં કાંઈ નવાઈની વાત નથી.