Cli
મશાણમાં છેલ્લા 2 વર્ષથી રહેતા હતા આ ભાઈ, પરંતુ પોપટભાઈ ને ભાળ મળતા જે સચ્ચાઈ સામે આવી તે...

મશાણમાં છેલ્લા 2 વર્ષથી રહેતા હતા આ ભાઈ, પરંતુ પોપટભાઈ ને ભાળ મળતા જે સચ્ચાઈ સામે આવી તે…

Breaking

ગુજરાતમાં લોક સેવાના કાર્યો થકી પોતાની આગવી ઓળખ મેળવનાર પોપટભાઈ આહીર નિરાધાર માનસિક અશક્ત કોઈપણ વ્યક્તિ રસ્તા ઉપર જોવા મળે તો તેને આશરો આપે છે તેને મદદરૂપ બનીને પોતાના આશ્રમમાં સ્થાન આપે છે એવા પોપટભાઈ તાજેતરમાં ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં આવી પહોંચ્યા હતા.

ત્યાં તેમને માહિતી મળી હતી કે કબ્રસ્તાન ની અંદર છેલ્લા બે વર્ષોથી એક વ્યક્તિ ખૂબ જ દયનીય હાલતમાં રહે છે પોપટભાઈએ કબ્રસ્તાનમાં આવીને તે વ્યક્તિની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો તેમને તે વ્યક્તિને કચરાને ઢગલા પર સૂતેલો જોયો પોપટભાઈએ તે વ્યક્તિની પૂછપરછ કરતા પોતાનું નામ કૌશલ અને કોલકાતા નો.

રહેવાસી હોય એવું જાણવા મળ્યું હતુંતે બે વર્ષ પહેલા રસ્તો ભૂલી ગયો હતો અને અહીં આવી પહોંચ્યો હતો પરંતુ લોકો એને મદદ નહોતી કરી જેનાથી તેની માનસિક હાલત પર પણ અસર થઈ હતી આજુબાજુના લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુંકે આ વ્યક્તિ છેલ્લા બે વર્ષોથી જે લોકો કાંઈ પણ.

ખાવા માટે આપે તે ખાઈને પડ્યો રહે છે પોપટભાઈએ તે વ્યક્તિ ને જોતા તેના નખ ખૂબ જ વધી ગયેલા હતા તેના કપડાં ખૂબ જ ફાટેલા ટુટેલા અને મેલા ડાટ હતા એ છતાં પણ પોપટભાઈએ તેમને પોતાની ગાડીમાં બેસાડ્યા પોપટભાઈએ તેમને પોતાની સાથે લઈ જઈ અને ભાવનગરમાં આવેલા.

સોશિયલ મીડિયા આશ્રમમાં તેમના વાળ કાપીને તેમને નવરાવીને સ્વચ્છ કપડાં પહેરવા માટે આપ્યા અને સાથે તે વ્યક્તિને પોતાના ઘેર કોલકાતા સુધી પહોંચવાની જવાબદારી પણ લેતા જણાવ્યું કે આ વ્યક્તિને હું તેના ઘર સુધી પહોંચવામાં મદદરૂપ થઈશ ત્યાં સુધી તેને અમે અમારી સાથે રાખીશું અને.

સહી સલામત તેને તેમના ઘેર પહોંચાડીશું સાથે લોકોને જણાવ્યું કે તમને આવા કોઈ પણ વ્યક્તિઓ જોવા મળે તો અમારો સંપર્ક કરવો અને બને તો એને મદદરૂપ થવાનો પ્રયત્ન પણ કરજો વાંચક મિત્રો પોપટભાઈની આ કામગીરી જો આપને પસંદ આવી હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *