આજે દેશભરમાં લગ્નનું શૂટિંગ અને લગ્ન બાદનું પ્રી વેડિંગ શૂટિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ રીતે શૂટિંગ કરાવતા હોય છે પરંતુ ઘણીવાર આ પ્રી-વેડિંગ શૂટિંગ એવું પણ જોવા મળે છે જેનાથી લોકો પણ હેરાન થઈ જાય છેતો ઘણી વર એમના કારણે જાહેર જનતા પણ હેરાન થાય છે.
એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં દુલ્હો દુલ્હન બંને એક બાઈક પર બેસેલાછે જે બાઈક ને જેસીબી થી બાંધેલું છે અને એક નીચે કાર પડી છે તેના ઉપરથી બાઇકને બિજી તરફ લઈ જવામાં આવી રહ્યુંછે જે બાઈક ને ફિલ્મી શૂટિંગમાં વપરાતા કાળા દોરડા વડે બાંધવામાં આવ્યું છે જેનાથી એક નજરે લોકોને.
એમ લાગે કે બાઈક ગાડી કૂદીને જઈ રહ્યું છે પરંતુ હકીકતમાં આ બાઈક જેસીબી થી બાંધેલું હોય છે પ્રાપ્ત માહિતી મુજબ અને સૂત્રોને જણાવ્યા અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર માંથી સામે આવી છે જેમાં દુલ્હન એવી જીદ કરી કે ફિલ્મી ઢબમાં જો મને પરણીને લઈ જાઓ એવો સીન ક્રિએટ કરવામાં આવે તોજ હું તમારી સાથે.
લગ્ન કરીશ ત્યારે રાજુ નામના આ વ્યક્તિએ પોતાની પત્નીની ખુશી માટે જીસીબી બોલાવી અને રોડ પર આસીન કરવામાં આવ્યો એ સમયે ટ્રાફિકજામ થતા સ્થાનિક પોલીસ આવી પહોંચી અને પરવાનગી ના હોવાના કારણે બંનેને રોકીને આ પ્રી વેડિંગ શૂટિંગને બંધ કરાવ્યું હતું જે દરમિયાન આજુબાજુના ઘણા લોકો હેરાન થયા હતા.