તમિલનાડુના કુનુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકો શહીદ થતા કેટલાય સવાલ ઉભા થયા છે લોકોના મનમાં સવાલ છેકે એટલા મોટા પદ ઉપર બેઠેલ અધિકારીને લઈ જઈ રહ્યા હોય અને હેલિકોપ્ટર કઈ રીતે ક્રેશ થઈશકે અહીં આની વચ્ચે એક મોટી જાણકારી આવી છે.
ઘણી મહેનત બાદ સેના દ્વારા બ્લેક કલરનું બોક્સ હાથમાં આવ્યું છે મળેલ બ્લેક બોક્સથી આશા છેકે જોડાયેલ રહસ્ય બહાર આવી શકશે હવે આ બ્લેક બોક્સ એવું તોય શુંછે અને આટલું મહત્વપૂર્ણ છે કેમ બ્લેક બોક્સ હેલિકોપ્ટરમાં લગાવેલ મહત્વપૂર્ણ ઇલેકટ્રોનિક ઉપકરણ છે.
જે ફ્લાઇટ ડેટા રેકોર્ડ તરીકે જાણીતું છે બ્લેક બોક્સ ઉડાનની મહત્વપૂર્ણ માપદંડ રેકોર્ડ કરે છે જેમાં એર સ્પીડ વિમાનનની ઊંચાઈ વાતચીત હવાનો દબાવ સામેલ થાય છે દુર્ઘટના બાદ બ્લેક બોક્સની ભૂમિકા મહત્વની છે કારણ કે પ્રાથમિકની તપાસમાં સમજવામાં દુર્ઘટનાનું કારણ શુંછે તે જાણવા મળશે.
આ બ્લેક બોક્સમાં પાયલોટ અને કન્ટ્રોલ રૂમ તથા લોકેશન માસ્ટર વચ્ચે થયેલ વાતચીત સહિત તમામ જાણકારી રેકોર્ડ થાય છે બ્લેક્સ બોક્સ દુર્ઘટના બાદ મદદ માટે સારું સાબિત થશે તો મિત્રો આ બ્લેક બોક્સની મદદથી કદાચ આ દુર્ઘટનામાં છુપાયેલ જે સત્ય હશે તે બહાર આવશે સામાન્ય બ્લેક બોક્સનું વજન પાંચ કિલો આસપાસ હોય છે.