ગુજરાતમાં મનોરંજન ક્ષેત્રે ઘણા બધા કલાકારો પોતાની અલગ શૈલી અને અંદાજથી ફેમસ બને છે પરંતુ આ પાછડ ઘણી કહાનીઓ છુપાયેલી હોય છે વાત કરીશું ગુજરાતી કોમેડી ક્ષેત્રે ગુજ્જુ લવગુરુ નામથી ખુબ લોકપ્રિય મેળવનાર ચંદન રાઠોડ વિશે ચંદન રાઠોડ બનાસકાંઠા જિલ્લાના સુઈગામનો વતની છે.
સામાન્ય ગરીબ અને મજુરવર્ગ પરીવારમાંથી આવતા ચંદન રાઠોડના ઘર ઉપર છત પણ નહોતી સારી આ સ્થિતી વચ્ચે ચંદન રાઠોડે મજુરી નહીં પણ અલગ કરવાનું વિચાર્યું કડવી સચ્ચાઈ મિત્રો એ હતી કે ચંદન રાઠોડે યુ ટ્યુબ પર ગુજ્જુ લવગરુ નામની ચેનલ ચાલુ કરી જેમાં તે શરુઆત માં અભદ્વ અશોભનીય અને અશ્ર્લિ!લ.
ભાષાના આધારે વિડીઓ બનાવવા લાગ્યો શારીરીક અંગ ઉપાંગો પર આધારીત એના વિડીઓથી લોકોમાં એ અલગ જ રીતે છવાયો તે મોબાઈલ થી શૂટિંગ કરતો જેમાં સ!માગમ કેવી રીતે કરવું જેવા અ!શ્લીલ ભાષાના શબ્દોથી તેને લોકોમાં ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી આ દરમિયાન તેનું નામ બહાર આવતા તેના મોટી સંખ્યામાં.
સબ્સ્ક્રાઇબર વધી જતા પોતાના ભૂતકાળને ભુસવાનો પ્રયત્ન કર્યો એને પોતાની ચેનલમાથી તમામ એવા વિડીઓ ડીલેટ કર્યા અને માત્ર કોમેડી વિડીઓ બનાવવાના ચાલુ કર્યા ત્યાર બાદ એને એમાં પણ સફળતા મળતા ઘણા કોમેડી વિડીયોમાં કામ કરવાનો મોકો મળ્યો એની આર્થીક સ્થિતી સુધરી કાચા મકાનમાંથી એને બંગલો બનાવ્યો.
આજે તે અનેક ગુજરાતી ફિલ્મ કલાકારો સાથે કામ કરી રહ્યો છે સાથે ઘણા કોમેડી વિડીઓ અને વિડીઓ સોગંમાં પણ અભિનય કરી રહ્યો છે એનો ભુતકાળ લોકોથી છાનો નથી આજે પણ એના અમુક જુના વિડીઓ યુટ્યુબ પર કોઈએ સેવ કરી અપલોડ કરેલા જોવા મળે છે એને સફળતા જરુર મેળવી પરંતુ શરુઆતી લોકચાહના એને અ!શ્લીલતા
ભર્યા મનોરંજન વિડીયો થકી મેળવી હતી જે સમય વ્યતીત થતા સ્વચ્છ બનીને લોકોની સામે આવ્યો અમારી ભાવના કોઈને હાની પહોંચાડવાની નથી પરંતુ ચંદન રાઠોડની સચ્ચાઈ આજ છે આજે ગુજ્જુ લવ ગુરુ તરીકે ચંદન રાઠોડ ખૂબ પ્રખ્યાત છે એની પાસે પોતાનો બંગલો સહિત ગાડી પણ છે અને તે ખૂબ લોકપ્રિયતા મેળવી રહ્યો છે.