Cli

પંજાબના મશહૂર સિંગર સીધું મોસેવાલા પર કપિલ શર્મા બોલી પડ્યા…

Bollywood/Entertainment Breaking

સીધું મોસેવાલાના નિધન પર પંજાબ ઇન્ડસ્ટ્રીઝ સહિત બોલીવુડના દરેક એક્ટર પણ ભાવુક થયા છે સિંધુના નિધનના સમાચાર સાંભળતાજ કપિલ શર્મા ચોકી ગયા અને અહીં કપિલે હાલમાં પોતાની પ્રતિક્રિયા આપી છે સિંગર સિંધુને ધોળે દિવસે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા સીધું પોતાની થાર ગાડીમાંથી ક્યાંક જઈ રહ્યા હતા.

અને બાઈકમાં સવાર આવેલ 2 બદમાશોએ તાબડતોડ ગોળીઓ ચલાવી હતું જેમાં સિંધુનું નિદ્યન થયું હતું એમના જીવને પૂરું જોખમ હતું છતાં પંજાબ સરકારે સીધુંની સિક્યુરિટી હટાવી દીધી હતી અને સિક્યુરિટી હટાવતા જ એમના પર આ ઘટના બની હતી આ ઘટના બનતા પુરા પંજાબથી લઈને બૉલીવુડ સુધી સન્નાટો છવાયો છે.

અહીં આ ખબર સાંભળી કોમેડિયન કપિલ શર્મા પણ ચોકી ગયા છે કપિલ શર્માએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામમાં લખ્યું સતનામ શ્રી વાંહે ગુરુ બહુ ચોંકાવનાર દુઃખદ ખબર છે તેઓ એક મહાન આર્ટિસ્ટ અને સારા માણસ હતા ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવાની તાકાત આપે અને.

એમના આત્માને શાંતિ આપે એટલુંજ નહીં બોલીવુડમાં સિંગર વિશાલ દડલાનીથી લઈને અજય દેવગણ અને ગુરુ રાંધવા સહિત સેલિબ્રિટીઓ એ સિંધુના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે સિંધુના નિધનના સમાચાર સાંભળીને એમના ચાહકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે ભગવાન એમના આત્માના શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *