લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી થોડા સમય પહેલા શોના પાત્ર નટુકાકા એટલે ઘનશ્યામ નાયક ના દેહાંત ની ખબર આવતા ચાહકો ખુબ દુઃખી થયા હતા આ વચ્ચે તારક મહેતા શો મેકર આશિત મોદી એ જણાવ્યું હતું કે શોમાં ઘણા નવા કલાકારો ની એન્ટ્રી કરવામાં આવવાની છે.
જેમા નવી એન્ટ્રી કરવાના સમયેજ સિરિયલ મેકરો ને ઝાટકો લાગ્યો છે અને તારક મહેતા શોની આખીર ટીમ હાલ દુઃખ વ્યક્ત કરી રહી છે ટીવી સીરીયલ અને બોલીવુડ અભિનેતા અરુણ બાલી હવે આ દુનિયામાં નથી રહ્યા 79 વર્ષના અરુણ બાલીના દેહાતંથી બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે તાજેતરમાં જ એમની.
શુટીંગ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગુડ બાય માં અભિનય કર્યો હતુ આને આજના દિવશે જ એ રીલીઝ થવાની હતી પણ આજના દિવશે જ અરુણ બાલીનુ દુઃખદ અવસાન થયું છે એમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એક પંડીત નો રોલ કર્યો હતો જેમાં તેમને મોટી દાઢી અને ભગવા ધારણ કર્યા હતા એકવાર ફરી શો મેકર આસીત મોદી.
એમને ઘણા એપીસોડ માં લાવવા ના હતા અને એ માટે એમને સ્ટોરી સેટ કરીને પણ મુકી હતી આ વચ્ચે તાજેતરમાં થયેલા એમના નિધનથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની ટીમ એમના નિવાસસ્થાને પહોંચી અને દુખની લાગણી વ્યક્ત કરી રહી છે વાચકમિત્રો અરુણ બાલી ના વર્ષો સુધી કરેલા શ્રેષ્ઠ અભિનય માટે આપનો શું અભિપ્રાય છે.