બોલીવુડ અને ટીવી શોમાં ઘણા બધા એવા કલાકારો હોય છે જેઓએ ચાઈલ્ડ એક્ટર માં રહીને કરેલા શ્રેષ્ઠ અભિનય થકી તેઓ ખૂબ જ ચર્ચામાં રહે છે અને ચાહકો એમના જીવન વિશે જાણવા આતુર રહે છે એવી જ એક અભિનેત્રી છે રોશની વાલીયા જે તાજેતરમાં મિસ્ટર ફેઝુની બર્થ ડે પાર્ટીમાં દેખાયા હતા આ દરમિયાન રોશની.
વાલીયાને જોઈને લોકો એના ખૂબ વખાણ કર્યા હતા તે બ્લેક બોલ્ડ ડ્રેસ માં ખુબ જ હોટ અને ગ્લેમર દેખાઈ રહી હતી ડીપ નેક ના કારણે એમના નિ તંબો ખુબ જ બહાર દેખાઈ રહ્યા હતા અને બેક સાઈટ પણ સોર્ટ કટ આઉટ ના કારણે તે ખુબ આકર્ષક લાગી રહી હતી જેને જોઈ લોકો એને જોતા જ રહી ગયા કે એક.
સમયની સંસ્કૃતિ ની મિસાલ આટલી હોટ લુક માં કેવી રીતે શક્ય છે રોશની વાલીયા ટીવી શોની એક જાણીતી અભિનેત્રી છે જેમનો જન્મ અલ્હાબાદ માં 20 સપ્ટેમ્બર 2001 માં થયો હતો તેમને બાળપણ માં જ પોતાના અભિનય ની શરુઆત કરી લાઈફ ઓકે પર મેં લક્ષ્મી તેરે આંગન કી મા અભિનય કર્યો ત્યારબાદ.
રીંગા રીગા રોજેસ સોની ટીવી ના ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ માં શ્રેષ્ઠ અભિનય કર્યો તેમને તારા સંગ સિતારા માં એમને તારાનું પાત્ર ભજવ્યું હતું 2014 માં એમને ટીવી શો ગુમરાહ માં આરોહી ની ભુમિકા ભજવી હતી બોલીવુડ ફિલ્મ માય ફ્રેન્ડ ગણેશા માં પણ એમને ચાઈલ્ડ એક્ટર તરીકે અભિનય કર્યો હતો.
પરંતુ સૌથી લોકપ્રિયતા એમને સાલ 2014 માં દેવો કે દેવ મહાદેવ સિરીયલ માં સીતા ની પાત્ર ભજવી ને મળી હતી આ નાની સીતા હવે ખુબ મોટી થઈ ગઈ છે હાલ તે ખુબ હોટ બોલ્ડ અને સુંદર લાગી રહી છે પોતાના ગ્લેમર ફોટો તો સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે મુકતી રહે છે ચાહકો એને ખૂબ પસંદ કરે છે.
નાની ઉંમરે અભિનય કરનાર અભિનેત્રી રોશની વાલીયા બોલીવુડ ફિલ્મોમા હાલ ઓડીસન આપતી રહે છે સાથે મોડેલિંગ ની દુનિયામા પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.