ટીવીનો લોકપ્રિય શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જેના દરેક પાત્રોને લોકો ખુબજ પસંદ કરે છે તેનું એક આરાધના શર્મા પણ છે તેઓ શોમાં થોડા સમય માટે આવી હતી પરંતુ તેને આજે પણ તારક મહેતાની એક્ટર તરીકે ઓખવામાં આવે છે આરાધના શર્માએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે.
આરાધના શર્માએ હાલમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ બબલ બાથ કરતા જોવા મળી રહી છે વિડીઓમાં આરાધના ખુબજ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે તેણીએ બિકી સાથે બાથ કરી રહી છે વિડિઓ પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને હજારો લોકોએ વિડિઓને લાઈક પણ કર્યો છે.
આરાધના શર્માએ તારક મહેતા શો શિવાય કેટલાય રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે તમને જણાવી દઈએ આરાધના તારક મહેતાના એક ખાસ એપીસોડમાં જોવા મળી હતી એ શોની વાત કરીએ તો જયારે દવાઓના કાળાબજારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે આરાધનાએ લેડી ડિટેક્ટીવની ભૂમિકા ભજવી હતી.