Cli
ગુસ્સામાં સની દેઓલ નો પણ બાપ છે આ એક્ટર, તેની કહાની જાણી ધ્રુજી જશો...

ગુસ્સામાં સની દેઓલ નો પણ બાપ છે આ એક્ટર, તેની કહાની જાણી ધ્રુજી જશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અરમાન કોહલીની બોલીવુડમાં શરૂઆત બિલકુલ સારી રહી નહોતી તેમના પિતા એક જાણીતા ફિલ્મ નિર્માતા હતા તેના કારણે પોતાના કેરિયરને લઈને અરમાન કોહલીને બિલકુલ પરવા નહોતી અરમાન કોહલીએ સાલ 1992 માં ફિલ્મ વિદ્રોહી થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.

ત્યારબાદ ખૂબ લાંબા સમય બાદ તેમને ફિલ્મ જાની દુશ્મનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછા ફરવાનો પ્રયત્ન પણ કર્યો સાથે તેઓ બિગબોસ રીયાલીટી શો હાઉસ સિઝન 7 માં પણ જોવા મળ્યા હતા જેમાં કાજોલ ની બહેન તેની સાથે પોતાના સંબંધો અને પોતાના આક્રમક સ્વભાવના કારણે તેઓ ખૂબ ચર્ચાઓમાં પણ રહ્યા હતા.

શો દરમિયાન સોફીયા હયાત સાથે ગેરવર્તણૂક કરવા બદલ અરમા કોહલી ની પોલીસે ધડપકડ પણ કરી હતી અને અરમાન કોહલી ઉપર ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરવાના આરોપ પણ લાગી ચુક્યા છે ફિલ્મ દિવાના શાહરુખ ખાન થી પહેલા અરમાન કોહલી ને લેવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મોમાં મતભેદના કારણે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

અને શાહરુખ ખાન ને લેવાયા હતા જે ફિલ્મમાં દિવ્યા ભારતી અને ઋષિ કપૂર હતા ફિલ્મ દિવાના 1992 માં સુપરહિટ સાબિત થઈ હતી જેનું દુઃખ અરમાન કોહલીને પણ લાગ્યું હતું તેને બોલીવુડ હંગામા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જૂના દિવસોને જો યાદ કરીએ તો પસ્તાવો થાય છે એક સમયે જે આપણા માટે સુવર્ણ તક હોય છે તે આપણે ગુમાવી ચૂક્યા બાદ જ.

આપણાને ખબર પડે છે કે મેં આમ કર્યું હોત તો હું સફળ હોત અરમાન કોહલીએ જણાવ્યું કે મેં દિવાના ફિલ્મ છોડી દીધી હતી જે શાહરુખ ખાનને મળી હતી અરમાન કોહલીએ પોતાના આક્રમક વલણના કારણે માત્ર દીવાના નહીં પરંતુ ઘણી બધી ફિલ્મો છોડી દીધી છે જેના પરિણામના ભાગરૂપે તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આજે દૂર થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *