બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ભારતીય ક્રિકેટ નો ખૂબ જૂનો નાતો છે ઘણી બધી અભિનેત્રીઓ ક્રિકેટરોના પ્રેમમાં પણ પડી છે અને ક્રિકેટરો સાથે લગ્ન પણ કર્યા છે આજે આપણે ભારતીય ટીમના એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમના ભૂતકાળમાં અભિનેત્રી સાથે પ્રેમ સંબંધ ના કારણે નામ ચર્ચામા આવેલા છે.
સૌથી પહેલાં વાત કરીશું ભારતીય ક્રિકેટ ટીમ ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિશે વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા માં સાથે લગ્ન કર્યા છે પરંતુ એક સમયે તેમનૂ નામ બ્રાઈલીયન મોડેલ અને અને બોલીવુડ અભિનેત્રી ઈઝાબેલ લીટે સાથે જોડવામાં આવ્યું હતું તેમના પ્રેમ સંબંધો જગજાહેર હતા.
તેઓ ઘણીવાર રેસ્ટોરન્ટમાં ઇવેન્ટ મા સાથે જોવા મળતા હતા પરંતુ બંને વચ્ચે બ્રેક અપ થયું અને વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા તો ઈઝાબેલ પણ પોતાના લગ્નજીવન થી ખુશ છે બીજા નંબરે ભારતીય બોલર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે વાત કરીશું હાર્દિક પંડ્યા પોતાના લગ્ન પહેલા બોલીવુડ અભિનેત્રી અને.
ડાન્સર એલી એવરામ ના પ્રેમ મા પડ્યા હતા બંનેના પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા બંને એક બીજાને ડેટ પણ કરી રહ્યા હતા પરંતુ બંનેના સંબંધો બહાર આવ્યા નહીં અને બંને વચ્ચે બ્રેકઅપ થયું અને બંને જુદા પડ્યા હાર્દીક પંડ્યા હાલ પોતાની જીદંગી માં ખુશ છે તો એવી એવરામ પણ હાર્દિક પંડ્યા ને ભુલાવી ચુકી છે