બંગાળી ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરતી એક્ટર રૂપા દત્તા એક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે રૂપા દત્તાને પોકેટચોરી કરવાના મામલે ધરપકડ કરવામાં આવી છે ન્યુઝ 8ની એક રિપોર્ટ મુજબ રૂપા દત્તાને વિધાનગરની પોલીસે શનિવારના રોજ સાંજે ધરપકડ કરી હતી રિપોર્ટ મુજબ સાંજે એક મહિલાને કચરાપેટીમાં.
એક બેગ ફેકતા જોવા મળી હતી પોલીસને શક ગયો તો એ મહિલાની પૂછતાજ કરવામાં આવી અહીં પુછતાજ દરમિયાન હેરાન કરી દે તેવો ખુલાસો થયો મહિલાની તપાસ કરતા તેની જોડેથી કેટલાય અન્ય પોકેટ મળ્યા મહિલા જોડેથી રોકડ 75 હજાર રૂપિયા પણ મળી આવ્યા પોલીસે જણાવ્યું એ મહિલા એક એક્ટર છે.
તેઓ બંગાળી ફિલ્મોમાં કામ કરે છે કેટલાય સમય પહેલા રૂપાએ અનુરાગ કશ્યપ પર પણ સે!ક્સયુઅલ આરોપ લગાવ્યો હતો એક્ટરને પોલીસ સ્ટેશન લાવવમાં આવી હતી અને અહીં પુછતાજ દરમિયાન એક્ટરે પોકેટ ચોરી કર્યું છે તેની કબૂલાત કરી હતી સાથે તેણે ખુલાસો કર્યો કે તેઓ કેટલાય મેળા.
અને ભીડવાળી જગ્યાએ લોકોના પોકેટ ચોરી ચુકી છે રૂપાના ફેન્સ માટે આ ખબર એક ચોંકાવનાર છે રૂપાએ હજુ તે નથી જણાવ્યું કે તેઓ શા માટે એવું પગલું ભરવું પડ્યું એક એક્ટર થઈને આવા કામ શા માટે કરવા પડ્યા આટલી લોકપ્રિય એક્ટર એક પાકીટ ચોર શા માટે બનો ગઈ આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.